રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આજે દ્વારકાના હેલીપેડ ખાતે આગમન થયું હતું. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર કલેકટર રાજેશ તન્ના, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. મંદિરના પુજારી પ્રવીણભાઈએ મુખ્યમંત્રીને દ્વારકાધીશજીના ઉપવસ્ત્રથી આશીર્વાદ આપ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
‘શહીદ દિન’ : રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ
આજે સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પાળવા લોકોને કરાઈ અપીલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ... -
ખંભાળિયા નજીક બાઈકની ઠોકરે દાદા-પૌત્રી ઈજાગ્રસ્ત
ભાણવડના યુવાનને સામાન્ય બાબતે મારી નાખવાની ધમકી ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા ધરમશીભાઈ હીરાભાઈ ચોપડા નામના 63... -
ઉના પોલીસ દ્વારા 2.19 લાખના દારૂ મુદામાલ સાથે બે શખ્સોની અટકાયત
કારમાં મહુવાના બે શખ્શો દારૂની 194 બોટલ લઈને બાયપાસથી નિકળે તે પહેલાં પોલીસે દબોચી લીધા ઉના...
