બોટાદ જિલ્લાની પોલીસ અધિક્ષક ધર્મેન્દ્વ શર્મા માર્ગદર્શન તળે બોટાદ જિલ્લામાં ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી બોટાદ સુપરવિઝન હેઠળ બોટાદ એલ.સી.બી.ના પો.કોન્સ. ભાવેશભાઈ મુકેશભાઈ શાહ તથા પો.કોન્સ. રસીકભાઈ હરજીભાઈ ગળથરા બાતમી હકીકત મળેલ કે બોટાદ રૂરલ પો.સ્ટે નાસતો ફરતો આરોપી વરજાંગભાઈ નાનુભાઈ પરમાર ઉ.વ.25 (રહે.શીહોર) જી. ભાવનગર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના માંડલ ખાતે હોવાની હકીકત આધારે બોટાદ એલ.સી.બી સ્ટાફ દ્વારા આરોપીને માંડલ ખાતેથી હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
કાલાવડ ખાતે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો
કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશન, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ઉમુર સેહત (કાલાવડ) અને હેલ્પર હેન્ડ ગૠઘ દ્વારા... -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં ત્રિ-દિવસીય ડિજીટલ ફિલ્મ મેકીંગ વર્કશોપ
તા. 17 થી 19 ફેબ્રુઆરી ફિલ્મ મેકર કમલેશ ઉદાસી – તાલીમ આપશે: 13 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન... -
વેપારીઓમાં હાશકારો, નવી સિઝન પૂર્વે ઘઉંમાં સ્ટોક મર્યાદા રદ
સરકારના દાવા પ્રમાણે હાલ ભારતમાં 81 લાખ ટનનો છે સ્ટોક ઘઉંની નવી સિઝન પૂર્વે કેન્દ્ર સરકારે...
