પ્રાચી ખાતે આંબલકી એકાદશીની ઉજવણી કરાઈ

પ્રાચી તીર્થ ખાતે માધવ ગોપી મંડળ દ્વારા આમલકી એકાદશીની ઉજવણી કરી હતી જેમાં માધવ ગોપી મંડળના બહેનો દ્વારા આંબળીના વૃક્ષનું પંચોપચાર દ્વારા પૂજન કરી અને ધન્યતા અનુભવી હતી જેમાં બહોળી સંખ્યામાં માધવ ગોપી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા (તસવીર: જાદવભાઇ ચુડાસમા)

રિલેટેડ ન્યૂઝ