બોટાદ આદર્શ વિદ્યાલયના ખેલાડીઓનો ટેકવોન્ડો સ્પર્ધામાં રહ્યો દબદબો

6 ગોલ્ડ, 5-5 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

5મી સબ જુનિયર અને 6વિં કેડેટ રાજ્ય કક્ષા ટેકવોન્ડો સ્પર્ધા સુરત ખાતે 21 માર્ચ ના રોજ યોજાય. જેમાં આદર્શ વિદ્યાલય બોટાદ ઉકજજ યોજના અંતર્ગત અભ્યાસ કરતા ખેલાડીઓમાં સબ જુનિયર (1) સાંકળિયા ખમ્મા ગોલ્ડ (2) મકવાણા હસ્તી ગોલ્ડ(3) તાવિયા હર્ષિતા ગોલ્ડ(4) વસાણી પૂરી ગોલ્ડ(5) ડાભી કૃપાલી સિલ્વર(6) મેર હેતિસા સિલ્વર(7) તલસાણીયા શિવાંગી બ્રોન્ઝ(8) ગોહેલ અસ્મિતા બ્રોન્ઝ(9) બોરીચા વૈભવી બ્રોન્ઝ(10) વાલાણી આર્યન.
6વિં કેડેટ કેટેગરીના (1)ઝાપડિયા નેહલ ગોલ્ડ (2) ગોહેલ સોહમ ગોલ્ડ(3) મીઠાપરા હાર્દિપ સિલ્વર(4) બારૈયા આનંદી સિલ્વર(5) વસાણી દિવ્યા. સિલ્વર(6) બારૈયા આનંદી (2) બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર સ્પર્ધામાં અદભુત પ્રદર્શન કરી, જિલ્લા રમત વિકાસ અધિકારી બોટાદ, તેમજ આદર્શ વિદ્યાલય બોટાદ તથા સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ રમતવીર ખેલાડીઓને અને ગૌરવ અપાવનાર કર્મનિષ્ઠ (1) અજય મૌર્ય (ટેકવોન્ડો કોચ) (2) પટેલ હેપ્પી (ટેકવોન્ડો ટ્રેનર) તથા સમગ્ર ઉકજજ ટીમને આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદ વતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુ તેમજ સંજયભાઈ ધાધલ (આચાર્ય) તેમજ તમામ સ્ટાફ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવી, આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યકત કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ