ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાલાબ ઈસ્માઈલ થૈયમ સામે વર્ષ 2023 ના સમયગાળા દરમિયાન સલાયા મરીન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે પોલીસે ચાર્જશીટ ફાઇલ કરતા આ પ્રકરણમાં ટ્રાયલ એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ કેસ ચાલી ગયો હતો.આ કેસમાં આરોપીના એડવોકેટ એસ.આઈ. ઉઢેજા અને એડવોકેટ ભવ્ય આર. કોટેચા દ્વારા કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને રજુ કરવામાં આવતા અદાલતે આરોપી તાલાબ ઈસ્માઈલ થૈયમને આ કેસમાં નિર્દોષ ઠેરવી, છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
રસ્તો મંજૂર કર્યાની વાતો 7 મહિનાથી પણ માણાવદર તાલુકાના લીબુડાથી સરાડીયા રસ્તાની ભયંકર હાલત થી પ્રજા ત્રાહિમામ
ધારાસભ્ય અરવિંદ લાડાણીની 550 લાખની ગ્રાંટ મંજૂર કર્યાની મોટી જાહેરાત માણાવદર તાલુકાને જોડતા રસ્તા ના ઠેર... -
અખાત્રીજ નિમિત્તે 20 એપ્રિલના રોજ પાલિતાણા થી બાન્દ્રા માટે સ્પેશ્યિલ ટ્રેન
આજથી ટિકિટ બુકિંગ શરૂ યાત્રીઓની સુવિધા તેમજ અખત્રીજ (અક્ષય તૃતીયા)ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે... -
ગીરગઢડા કોર્ટે ચેક રીટર્ન કેસમાં ત્રણને નિર્દોષ છોડ્યા
સંબંધના કારણે 8 લાખના ત્રણ ચેક આપ્યા હતાં, રકમ ચૂકવી દીધા પછી પણ કોરા ચેકનો દુર...
