ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુશેન તાલબ ભાયા નામના 35 વર્ષના શખ્સ સામે અહીંની ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવેલા ભરણપોષણના આદેશ બાદ ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ જતા અદાલતે આરોપીને 180 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જેને અનુલક્ષીને વાડીનાર મરીન પોલીસ મથકના પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપી એવા હુસેન તાલબ ભાયાને વાડીનાર ગામ ખાતેથી ઝડપી લઇ, આગળની કાર્યવાહી કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
અમરેલીમાં લુખ્ખા તત્ત્વોનો આતંક : બરફ ગોલાની લારીમાં તોડફોડ કરતા અફડાતફડી મચી
પોલીસે લુખ્ખા તત્ત્વોની અટક કરી કાર્યવાહી હાથ ધરી અમરેલી શહેરના ચક્કરગઢ રોડ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે... -
જાફરાબાદમાં જાહેર યુરિનલમાં પગથીયા ઉંચા હોઇ સિનિયર સીટીઝનોને મુશ્કેલી
કોઇ પડી જાય તે પહેલા યુરિનલની બન્ને બાજુ રેલીંગ નાખવાની લોકમાંગણી જાફરાબાદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ... -
ઉનાના રામેશ્ર્વરના પાટીયા પાસે ટ્રેકટરના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત
ટ્રેકટર કેબીનમાં ઘુસ્યું: બાઈક પર બેઠેલ બાળકી ફંગોલાઈ જતા ચમત્કારીક બચાવ ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટર ના...
