બોટાદમાં અભયમ ટીમે ભુલા પડેલા 85 વર્ષીય વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ભાવુક થયેલા પરિવારજનોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો

બોટાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન અને ઘજઈ સેન્ટરની સંયુક્ત કામગીરીથી એક 85 વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું તેમના પરિવાર સાથે સુરક્ષિત પુન:મિલન કરાવવામાં આવ્યું છે. આ સફળતા સમયસૂચકતા અને સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગથી મળી છે.એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર સંપર્ક કરીને જાણ કરી હતી કે રાણપુર તાલુકાના એક ગામમાં આશરે 85 વર્ષના એક અજાણ્યા વૃદ્ધા એકલા બેઠેલા હતા. તેમને ક્યાં જવું છે તે પૂછતા કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. રાત્રિનો સમય હોવાથી અને વૃદ્ધા મહિલા હોવાથી તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને નાગરિકે 181ની મદદ લીધી હતી.આ અંગેની જાણ થતા જ બોટાદ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરજ પરના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા કોન્સ્ટેબલ મકવાણા વંદનાબેન અને પાયલોટ નરેન્દ્રભાઈ સત્વરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 181ની ટીમે વૃદ્ધા સાથે શાંતિથી અને સ્નેહપૂર્વક વાતચીત કરીને નામ, સરનામું તથા પરિવાર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.વૃદ્ધા પોતાના નામ સિવાય કોઈ માહિતી આપી શક્યા ન હતા. જોકે, તેમને એટલું યાદ હતું કે તેઓ બોટાદ જિલ્લાના સાકરડી ગામે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ટીમે મળેલ માહિતીના આધારે આસપાસના લોકોની પૂછપરછ કરી, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.બોટાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન અને ઘજઈ સેન્ટરની સંયુક્ત કામગીરીથી એક 85 વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું તેમના પરિવાર સાથે સુરક્ષિત પુન:મિલન કરાવવામાં આવ્યું છે. આ સફળતા સમયસૂચકતા અને સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગથી મળી છે.એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર સંપર્ક કરીને જાણ કરી હતી કે રાણપુર તાલુકાના એક ગામમાં આશરે 85 વર્ષના એક અજાણ્યા વૃદ્ધા એકલા બેઠેલા હતા. તેમને ક્યાં જવું છે તે પૂછતા કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. રાત્રિનો સમય હોવાથી અને વૃદ્ધા મહિલા હોવાથી તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને નાગરિકે 181ની મદદ લીધી હતી.આ અંગેની જાણ થતા જ બોટાદ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરજ પરના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા કોન્સ્ટેબલ મકવાણા વંદનાબેન અને પાયલોટ નરેન્દ્રભાઈ સત્વરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 181ની ટીમે વૃદ્ધા સાથે શાંતિથી અને સ્નેહપૂર્વક વાતચીત કરીને નામ, સરનામું તથા પરિવાર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.વૃદ્ધા પોતાના નામ સિવાય કોઈ માહિતી આપી શક્યા ન હતા. જોકે, તેમને એટલું યાદ હતું કે તેઓ બોટાદ જિલ્લાના સાકરડી ગામે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ટીમે મળેલ માહિતીના આધારે આસપાસના લોકોની પૂછપરછ કરી, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.કે તેઓ હવે વૃદ્ધાની પૂરેપૂરી સંભાળ રાખશે અને યોગ્ય આધાર-પુરાવા ચકાસી અને નિવેદન નોંધ્યા બાદ, વૃદ્ધાને સહીસલામત તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. વૃદ્ધાનું પરિવાર સાથે પુન:મિલન થતા પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને તેમણે 181 અભયમ ટીમ તથા ઘજઈ સેન્ટરની આ સરાહનીય કામગીરી માટે હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ