આલિયાબાડા-હાપા-જામનગર ડબલિંગ કામગીરીના કારણે 7 ઓગસ્ટ સુધી ઘણી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર

રાજકોટ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા-હાપા-જામનગર રેલખંડ પર ડબલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન 23 જુલાઈથી 07 ઓગસ્ટ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) શામેલ છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ પ્રભાવીત ગાડીઓની વિગતો નીચે મુજબ આપી હતી.
24 જુલાઈ
1) 23.07.2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ ખાતે આંશિક રીતે રદ
2) 24.7 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 24.7 ના રોજ ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 55 મિનિટ મોડી ઉપડશે.
4) 24.7 ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરથી 45 મિનિટ મોડી ઉપડશે.
5) 24.7 ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી 50 મિનિટ મોડી ઉપડશે.
6) ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 30 મિનિટ તથા 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20 મિનિટ માર્ગમાં રેગ્યુલેટ કરવામાં આવશે.
25 જુલાઈ
1) 24.7.ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 25.7. ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 25.7.ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 23:55 વાગ્યે ઉપડશે.
4) 25.7. ના રોજ ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
26 જુલાઈ
1) 25.7 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 26.7. ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
27 જુલાઈ
1) 26.7 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 27.7 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 27.7 ના રોજ ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
4) ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
28 જુલાઈ
1) 27.7 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 28.7 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) 27.7 ના રોજ ટ્રેન નંબર 22940 બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
4) 29.7 ના રોજ ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
5) ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
29 જુલાઈ
1) 28.7 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
2) 29.7 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
3) ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ