હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા

હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ટીકર(રણ) ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા, ચંદ્રકાંતભાઈ ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ, રીયાઝ વલીભાઈ હમીરકા ઉપરોક્ત આઠેય રહે.ટીકર(રણ) તા. હળવદ તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા રહે. સુંદરગઢ તા.હળવદ વાળાને રોકડા રૂ.51,700/- સહિતના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ