રાજુલા પોલિસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તથા હીંડોરણા બીટ પોલીસ ટીમે હીંડોરણા ગામે મીરા દાતાર વિસ્તારમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા રજુલાના હીંડોરણાગામે રહેતા ભગતભાઇ દેવાભાઇ મકવાણા, ભેરાઇ રોડ મીરાનગરમાં રહેતા અશોકભાઇ બચુભાઇ બોસમીયા, લોઠપુર દરબાર શેરીમાં રહેતા કીશોરભાઇ બાબાભાઇ ધાખડા, હીંડોરણા ધાર વિસ્તારમાં રહેતા માધાભાઇ કરશનભાઇ ગમારા તથા લોઠપુર સંધી વાસમાં રહેતા વિજયભાઇ કરશનભાઇ ચૌહાણ સહિત પાંચ ઈસમોને રોકડા રૂ.33,750 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
સલાયાના ચુડેશ્ર્વર ગામે જુગાર રમતા 6 ઝડપાયા
પોલીસે 10,510ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા મરીન પોલીસે ચુડેશ્વર ગામમાંથી જુગાર... -
સલાયા નજીક હાઈવે પર રખડતા બળદે યુવાનનો ભોગ લીધો
બાઈક આડે બળદ આવતા અકસ્માત સર્જાયો સલાયા નજીક હાઈવે પર રખડતા બળદે યુવાનનો ભોગ લીધાનું સામે... -
કલ્યાણપુર નજીક કારે હડફેટે લેતા જામનગરના વેપારીનું મોત
કલ્યાણપુર નજીક કારે હડફેટે લેતા જામનગરના વેપારીનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે પોલીસે ફરાર કાર ચાલક...
