માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી તા.11ને રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ વર્ષે માતાજીનું આગમન હાથી પર થયું છે. જે સુખ, સમૃઘ્ધિ તથા ધનવર્ષા થનારૂ માનવામાં આવે છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર યોજાતા અર્વાચીન રાસોત્સવ વચ્ચે પ્રાચીન ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રાચીન ગરબીઓમાં પ્રથમ નોરતે ઘટસ્થાપન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ સહિતના પ્રાચીન ગરબા પર બાળાઓએ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. શહેરના કિસાનપરા ચોકમાં વર્ષોથી યોજાતી પ્રાચીન ચિત્રકુટ ગરબીમાં 6પ થી વધુ બાળાઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી. (તસ્વીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
આજ રે સપનામાં મે તો ચોટીલો ડૂંગર દિઠ્યો જો નવરાત્રિ આરંભે જ ચોટીલામાં ચામુંડા માતાના દર્શને ભાવિકોનો મહેરામણ
નવરાત્રિ પર્વને લઈને તળેટી અને મંદિરને રંગબેરંગી રોશનીના શણગાર શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ધામ ચોટીલા... -
દૃુનિયામાં એનર્જી સંકટનો મોટો ખતરો ઉભો થયો
UNCTAD વોર્નિંગ ગ્લોબલ ઇકોનોમિની ચેતવણી દૃુનિયા સંકટમાં છે, ગ્લોબલ ઇકોનોમીના ગ્રોથને કારણે વેસ્ટ એશિયામાં તણાવની બહુ... -
ત્રીજી ટી૨૦માં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૪ રને વિજય
ટીમ ઇન્ડિયાના બોલરોનું નબળુ પ્રદૃર્શન:શ્રેણીમાં ભારતની ૨-૧ની લીડ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ અન્ો ભારત વચ્ચે ટી૨૦ ક્રિકેટ...
