પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોન્ો અટકાવવાના પ્રયાસો: સીજેપીના ગંભીર આક્ષેપો
પ્રેસ કલબ ઓફ ઇન્ડિયામાં જવાનો અન્ો પોલીસનો સખત પહેરો: પત્રકારોન્ો અટકાવ્યા
જંતર-મંતર પર યોજાનારા પ્રદૃર્શન અગાઉ દિૃલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)ના ત્રણેય શીર્ષ નેતાઓઽઅભિજીત દૃીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દૃાસને રવિવારે સવારે ખાસ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદૃ મુક્ત કરવામાં આવ્યા છે.
ત્રણેય નેતાઓને એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરવાની શરત અને ૫૦૦૦૦ રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ બાદૃ અભિજિત દૃીપકે દૃાદૃીના અંતિમ સંસ્કાર માટે રવાના થઇ ગયો જ્યારે આશુતોષ રાંકા અને સૌરવ દૃાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.પત્રકાર પરિષદૃને સંબોધતા સૌરવ દૃાસે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે ઝ્રત્નઁ કાર્યકર્તાઓ સાથે ભારે બર્બરતા કરવામાં આવી છે. તેમણે માનવાધિકાર આયોગની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું તેઓ સુઈ ગયા છે? જ્ઞાનેશ કુમારને બચાવવા માટે જ પીએમ મોદૃી અને શાહના ઈશારે આ રીતે લોકોની અટકાયતો કરવામાં આવી રહી છે.
સૌરવ દૃાસે દિૃલ્હી પોલીસ પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે તેમને ગિરતાર નહીં પરંતુ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદૃ તેમના મોબાઈલ ફોન પણ સીઝ કરીને હેક કરી લેવામાં આવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદૃી અને અમિત શાહ મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) જ્ઞાનેશ કુમારને બચાવી રહૃાા છે અને જ્ઞાનેશ કુમાર માત્ર ભાજપને જિતાડવા માટે જ કામ કરી રહૃાા છે.
સીજેપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહૃાું હતું કે દૃાદૃીના અવસાનના સમાચાર સાંભળીને દૃીપકે પોલીસને વારંવાર પોતાના કઝિન સાથે વાત કરાવવાની વિનંતી કરતા રહૃાા, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહીં. અભિજીત દૃીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દૃાસ લગભગ ૨૩ કલાક કસ્ટડીમાં રહૃાા બાદૃ રવિવારે સવારે ૧૦ વાગ્યે મુક્ત થયા.
અભિજીત દૃીપકેએ કહૃાું- અમે એવો કોઈ બોન્ડ સાઇન કર્યો નથી કે અમે પ્રદૃર્શન નહીં કરીએ. અમે ફરીથી રસ્તા પર ઉતરીશું.
સીજેપીએ કહૃાું- આંદૃોલનથી પાછળ નહીં હટીએ, પ્રેસ કોન્ફરન્સની ૫ મોટી વાતો…
સૌરવ દૃાસે કહૃાું- અમને કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ સુધી શાંતિ ભંગ ન થવી જોઈએ, પરંતુ શાંતિ ભંગ કરવાનું કામ પીએમ મોદૃી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારે કર્યું છે.
દૃાસે કહૃાું- અમે પાછળ નહીં હટીએ. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ રસ્તાઓ પર ઉતરે. અમારું પ્રદૃર્શન ચાલુ રહેશે. અમને જ્યાં રોકવામાં આવશે, અમે ત્યાં જ પ્રદૃર્શન કરીશું.
