ભારતે પહેલી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝને ૮ વિકેટે હરાવ્યું. ટૉસ હારીને પ્રથમ બેિંટગ કરતા વેસ્ટ ઇન્ડીઝ મંગળવારે ૧૯.૧ ઓવરમાં ૧૭૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.
શ્રેયસ અય્યરે મેથ્યુ ફોર્ડની ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને ૨૪ રન બનાવ્યા. ૧૩.૩ બોલ પર તેનો કેચ પણ છૂટ્યો. અય્યર હવે ૪૧ બોલ પર ૯૫ રન પર પહોંચી ગયો છે, જ્યારે ઈશાન કિશન ૨૫ બોલ પર ૩૬ રન બનાવીને રમી રહૃાો છે.
જવાબમાં ભારતે ૧૪.૪ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૧૭૨ રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે નોટઆઉટ ૧૦૨ રનની શાનદૃાર ઈિંનગ રમી.
વેસ્ટ ઇન્ડીઝે પહેલી ૨૦માં ભારતને ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર ૧૪ ઓવરમાં ૧૬૪/૨ છે. ટીમ તરફથી ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
ટૉસ હારતા પહેલા બેિંટગ કરતા વેસ્ટ ઇન્ડીઝ મંગળવારે ૧૯.૧ ઓવરમાં ૧૭૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
લખનઉના એકાના સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ફિટી ફટકારી. તેણે ૩૭ બોલ પર ૫૨ રન બનાવ્યા. શેરફેન રધરફોર્ડે ૫૬ રનની ઇિંનગ રમી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા નમન ધીરે ૩ વિકેટ લીધી. કુલદૃીપ યાદૃવ અને અક્ષર પટેલને ૨-૨ વિકેટ મળી.
૧૦.૬ ઓવરમાં શ્રેયસ અય્યરે શમર સ્પ્રિંગરના બોલ પર સીધો છગ્ગો ફટકાર્યો. આ પહેલાં ૧૦.૫ બોલ પર ઈશાન કિશનનો કેચ પણ છૂટ્યો હતો. મેથ્યુ ફોર્ડે કેચ ઝડપ્યો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે રિપ્લેમાં બોલ જમીનને અડતો જોઈ લીધો અને ઈશાનને જીવનદૃાન મળ્યું.
આઠમી ઓવરમાં ૮ રન આવ્યા બાદૃ શ્રેયસે પછી ઓવરમાં સતત ૩ ચોગ્ગા ફટકારીને ૨૧ બોલ પર ૪૨ રન કરી લીધા. તેણે ૮.૩, ૮.૪ અને ૮.૫ બોલ પર ચોગ્ગો માર્યો. ઈશાન કિશન ૧૪ બોલ પર ૨૦ રન બનાવીને રમી રહૃાો છે. ૯ ઓવર પછી ભારતે ૨ વિકેટ પર ૯૪ રન બનાવી લીધા છે અને જીત માટે ૬૬ બોલ પર ૭૮ રનની જરૂર છે.
