જટિલ રોગોની દૃવાઓ પર આયાત જકાત અને જીએસટી લાગવાથી દૃવાના ભાવ
ગગનચૂંબી બન્ો છે
મોંઘી દૃવાઓ આજે દૃેશભરમાં દૃર્દૃીઓ તથા ત્ોમના પરિવાર માટે સૌથી મોટો આર્થિક બોઝો બન્યો છે. કેન્સર, હાડકાના રોગો, હિમોફીલીયા જેવી બિમારી થતા આ દૃવાઓના આસમાન સુધી પહોંચી ગયા હોય ત્ોમ જણાય છે. એક દૃર્દૃી પર એક વર્ષનો દૃવાનો ખર્ચ જો ઉપર જણાવ્યા મુજબના રોગ થયા હોય તો કરોડો રૂપિયા સુધી પહોંચી જાય છે. આથી દૃવાઓ પર મોંઘવારીનું કેન્સર લાગ્યું છે ત્ોમ જણાવી શકાય.
અચરજની બાબત આ છે કે, વિવિધ કાયદૃાઓમાં હોસ્પિટલોમાં દૃર્દૃીઓનો સસ્તો ઇલાજ થવો જોઇએ ત્ો બાબત્ો ભાર મૂકવામાં આવ્યો છે છતાં દૃર્દૃીઓન્ો સસ્તી દૃવાઓ બજારમાંથી મળતી નથી આથી જે પરિવારમાં આવી એક વ્યક્તિ બિમાર થઇ હોય તો ત્ોની પાછળ થતો દૃવાનો ખર્ચ અને ઘરની કેવી આર્થિક સ્થિતિ થઇ શકે ત્ોનો અંદૃાજ મૂકવો જરૂરી છે.
દૃેશમાં અમૂક પરિવારો એવા છે કે, જો ઘરના મોભી કોઇ અસાધ્ય બિમારીમાં સપડાય તો ત્ોમની સારવાર કરાવવા માટે દૃાગીના અને જમીન ગિરવે મૂકી આવી બિમારી વ્યક્તિઓનો ઇલાજ કરાવવામાં આવતો હોય છે આથી આવા પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડે છે અંત્ો પરિણામ આ આવે છે કે, પરિવાર હોસ્પિટલ તબીબો અને દૃવાના ખર્ચથી થાકી જાય છે છેવટે જરૂરી દૃવા અન્ો સારવારના અભાવે કદૃાચ આટલી દૃવાઓ કર્યા પછી પણ આવા દૃર્દૃીઓનું મોત થતું હોય છે આથી દૃેશમાં જે વ્યક્તિઓન્ો ગંભીર બિમારી થાય ત્ોમના માટે દૃવાઓ અને સારવાર ઘણી સસ્તી અનેૈ સુલભ હોવી જોઇએ.
દૃવા બનાવવાનો એકાધિકાર અને દૃવાઓની િંકમત નક્કી કરવાની છૂટ આપતો પ્ોટન્ટ એકટ દૃવા નિર્માતા કંપનીઓની મનમાનીનો આધાર ભલે બની ગયા હોય. પરંતુ આ મુદ્દે િંચતાનો વિષય આ છે કે, પ્ોટન્ટ એકટની કિંમતોનો ઉપયોગ ન થતા દૃવા બનાવતી કંપનીઓની મનમાની બ્ો લગામ થતી હોય છે.
કેરળ હાઇકોર્ટે સસ્તી દૃવાઓન્ો લઇ જે કાયદૃો છે ત્ોની જોગવાઇઓની યાદૃ અપાવી છે અને ત્ોના પર અમલ કરવાનો આદૃેશ કર્યો છે આથી આ બાબત દૃર્દૃીઓ માટે રાહત રૂપ થશે. આશ્ર્ચર્યની બાબત આ છે કે, આપણા દૃેશમાં પ્ોટન્ટ એકટની કલમ ૯૨ તથા ૧૦૦નો ઉપયોગ થતો નથી.
આ મામલે રાજસ્થાન હાઇકોર્ટે પોતાના એક ચૂકાદૃામાં પરવડી શકે ત્ોવી સ્વાસ્થ્ય સ્ોવાઓ દૃર્દૃીઓન્ો મળવી જોઇએ તથા આ બાબત દૃર્દૃીઓનો વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે ત્ોમ જણાવ્યું હતું આ મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ સમયે સમયે અત્યારે જે દૃવાઓના ભાવ વધી રહૃાા છે ત્ો બાબત પર િંચતા વ્યકત કરી છે.
પરંતુ ફાર્મા લોબી સરકારન્ો મળેલા અધિકારોનો અમલ કરવા દૃેતી નથી આ મુજબની વાત વારંવાર થતી હોય છે. પ્ોટન્ટ કાયદૃામાં આ સ્પષ્ટ જોગવાઇ છે કે, કોઇપણ પ્ોટન્ટ સરકારન્ો સાર્વજનિક ક્ષેત્રમાં સ્વાસ્થ્ય મુદ્દા પર નિર્ણય કરતા અટકાવી શકશે નહીં અલબત્ત સરકાર પાસ્ો આ મુદ્દે વાજબી કારણો હોવા જરૂરી છે. પ્ોટન્ટ કાયદૃામાં કલમ ૯૨ છે ત્ોમાં જણાવ્યા મુજબ તાત્કાલીક જરૂરિયાત અથવા સાર્વજનિક વ્યવસાયિક ઉપયોગ માટે સરકાર દૃવા આપવાનું લાઇસન્સ આપી શકે છે ઉપરાંત કાયદૃાની કલમ ૧૦૦માં જણાવ્યા મુજબ સરકારી ઉપયોગ માટે પ્ોટન્ટ ઇનોવેશનનો ઉપયોગ કરી શકાય છે કેરળ હાઇકોર્ટે આ મામલે સચોટ ટિપ્પણી કરી છે જનતાના સ્વાસ્થ્યની રક્ષાની જવાબારી સરકારની છે. નિશ્ર્ચિત સ્વરૂપ્ો સરકારે પ્ોટન્ટની આડમાં મનફાવે ત્ોવી દૃવાઓની િંકમતો વસુલતી ફાર્મા કંપનીઓ પર લગામ લગાવવી જરૂરી છે કાયદૃાઓમાં જે જોગવાઇ છે ત્ોનો કડક અમલ કરવો જોઇએ તથા દૃર્દૃીઓન્ો સસ્તી અન્ો સારી દૃવા મળે ત્ોવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ આ મામલે ઇચ્છાશક્તિની જરૂર છે.
ભારતમાં અન્ય દૃેશોની સરખામણીમાં ઘણી જેનરિક દૃવાઓ સસ્તી છે પરંતુ ત્ોમ છતાં સામાન્ય નાગરિકો માટે દૃવાઓ અને ઇલાજ મોંઘા સાબિત થઇ રહૃાા છે જેના કારણે આ મુજબ ગણાવી શકાય. દૃવા બનાવવા માટે જરૂરી સક્રિય ઘટકોનો અંદૃાજે ૮૦ ટકા ભાગ ચીનથી આયાત કરવો પડે છે. કાચા માલના ભાવ અન્ો પરિવહન ખર્ચ વધવાથી અંતિમ દૃવાનો ભાવ વધે છે.
ભારતીય ફાર્મા માર્કેટમાં શુધ્ધ જેનરિક દૃવાઓ કરતા બ્રાન્ડેડ જેનરિક દૃવાઓનું વેચાણ વધુ થાય છે. મોટું બ્રાન્ડ ન્ોમ અન્ો કંપનીઓની માર્કેિંટગ પાછળનો ખર્ચ દૃવાની કિંમતમાં ઉમેરવામાં આવે છે.
ન્ોશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇિંસગ ઓથોરિટી માત્ર અતિ આવશ્યક દૃવાઓની યાદૃીમાં આવતી દૃવાઓના ભાવ પર નિયંત્રણ રાખે છે.
