શ્રી આદર્શ બી.એસસી. કોલેજ ખાતે તારીખ 30/01/2026 બોટાદ જિલ્લાના 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું. જેમાં બોટાદ જીલ્લાની આસપાસના વિસ્તારની ઘણી સાયન્સ વિભાગની શાળાના 100 કરતા વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. જેમાં દરેક વિદ્યાર્થીઓને ભૌતિકવિજ્ઞાન,રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના દરેક પ્રયોગ કોલેજના પ્રોફેસર દ્વારા શીખવાડવામાં આવ્યા ત્યારબાદ દરેક વિદ્યાર્થીને પોતાની જાતે દરેક પ્રયોગો કર્યા. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓને આવનારી પ્રાયોગિક પરિક્ષામાં ખુબ સારું પ્રદર્શન કરે તેવી શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ શુભેચ્છા પાઠવે છે.
રિલેટેડ ન્યૂઝ
-
કાલાવડ ખાતે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો
કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશન, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ઉમુર સેહત (કાલાવડ) અને હેલ્પર હેન્ડ ગૠઘ દ્વારા... -
રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટ અંગે યુવા સંવાદ
બજેટ સર્વજન હિતાય, સર્વજન સુખાય: મેરજા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું. જે... -
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા મહિલાઓ માટે કેન્સર જનજાગૃતિ સેમીનાર
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા મહિલાઓ માટે કેન્સર અંગે એક જાગૃતિ સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમ...
