ચોમાસાની ઋ તુને ધ્યાનમાં રાખી છખઈ દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરાયા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાખરનાં વિસ્તારિોમાં ચોમાસાની ઋતુ દરમ્યારન વરસાદી પાણી ભરાવાની, રસ્તાડ પર ખાડાઓ પડવાની, રસ્તાર પર ઝાડ પડવાની, હોડીંગ બોર્ડ પડવાની, ભયગ્રસ્તભ મકાનો અંગે, વરસાદી પાણી તેમજ ડ્રેનેજનાં મેનહોલ ભરાવા કે અન્યવ કુદરતી આપતી અંગેની ગંભીર ફરીયાદો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01-06-ર0ર6 થી તા.31-10-ર0ર6 સુધી નીચે મુજબનાં ઇમરજન્સીા ફોન નંબર – 0281-2228741 તેમજ 0281-2225707 જાહેર કરવામાં આવેલ છે. જેનાં પર રાજકોટ શહેરનાં શહેરીજનો ફરીયાદો નોંધાવી શકશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

રિલેટેડ ન્યૂઝ