વેરાવળ થી બાંદ્રા જતી ટ્રેન નં. 19217 માં તા.31 ડીસેમ્બરના યાત્રા કરી રહેલ મુસાફર ની એક ગ્રે કલરની ટ્રોલી બેગ પર ભૂલી ગયેલ જે ઉપ નિરીક્ષક હરપાલ સિંહ દ્વારા ફોન નંબર થી સંપર્ક કરી પૂછપરછ કરતા ટ્રેન માં બી-4 ની સીટ નંબર 39 પર મુસાફરી કરી રહેલ ત્યારે જૂનાગઢ ઉતરી જતા રહેલ અને ટ્રોલી બેગ ભૂલી ગયેલ જેમાં કપડાં સહિતની વસ્તુઓ રહેલ જે બેગની કિંમત રૂા.10 હજાર ની ટ્રેન માં ચેક કરતી સમયે મળી આવતા મુસાફરનો સંપર્ક કરી વેરાવળ રેલ્વે ખાતે બોલાવી તેના સામાન અને રોકડની ચકાસણી કરી જરૂરી કાગળો કરી બેગ પરત આપી આરપીએફ એ પ્રશસનીય કામગીરી કરેલ તે તસવીરમાં નજરે પડે છે. તસવીર: મિલન ઠકરાર
રિલેટેડ ન્યૂઝ
-
સોમનાથ મહાદેવનાં દર્શન કરતા ડે.સીએમ હર્ષભાઇ સંઘવી 11મીના વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરતા ડે. સીએમ
વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થળનું નિરીક્ષણ કર્યુ આગામી તા. 11 મી જાન્યુઆરીને રવિવારે વડાપ્રધાન શ્રી... -
વેરાવળમાં ચોરીના ગુન્હામાં મહિલા આરોપીની મુદામાલ સાથે ધરપકડ
લગ્ન પ્રસંગે ગયેલ પરિવારના ઘરમાંથી થઈ હતી ચોરી વેરાવળમાં કૌશર કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ગયેલ... -
નૂતન વર્ષ 2026ના મંગલ પ્રારંભે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના...
