શ્રીલંકાનો અંતિમ વનડેમાં હરાવી ૩-૦થી શ્રેણી જીતી

શુભમન ગીલની શાનદૃાર સદૃી:ટીમ ઇન્ડિયાના ૫ વિકેટે ૩૯૦ રન: શ્રીલંકાના ૯ વિકેટે ૭૩ રન: મોહમ્મદૃ સિરાજન્ો ૪ વિકેટ

તિરૂવતંપુરમ તા.૧૫
અત્રે રમાયેલી ભારત અન્ો શ્રીલંકા વચ્ચેની ડે-નાઇટ વન ડે શ્રેણીની ત્રીજી અન્ો અંતિમ મેચમાં ભારત્ો શ્રીલંકાન્ો કારમો પરાજય આપ્યો હતો અન્ો શ્રેણી૩-૦થી જીતી લીધી હતી.
ભારતના ૫૦ ઓવરમાં વિરાટ કોહલીની ધુંવાધાર સદૃી અન્ો શુભમન ગીલની સદૃીથી ૫ વિકેટના ભોગ્ો ૩૯૦ રન બનાવ્યા હતા. ત્ોના જવાબમાં શ્રીલંકાએ ૯ વિકેટે ૭૩ રન બનાવ્યા હતા.
ટોસ જીતીન્ો ભારત્ો બ્ોટીંગ પસંદૃ કરી હતી. ઓપનર રોહિત શર્મા અન્ો શુભમન ગીલે મક્કમ શરૂઆત કરી હતી. ૯૫ રનની ભાગીદૃારી નોંધાવી હતી. રોહિત શર્મા ૩ સિકસર અન્ો ૨ ચોક્કાની મદૃદૃથી ૪૯ બોલમાં ૪૨ રન બનાવી કરૂણા રત્ન્ોની બોિંલગમાં ફર્નાન્ડોના હાથમાં ઝીલાઈ ગયો હતો.
ત્યારબાદૃ વિરાહ કોહલી અન્ો ગીલે ઝમકદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કર્યું હતું અન્ો ૧૩૧ રનની ભાગીદૃારી નોંધાવી હતી. શુભમન ગીલે ૯૭ બોલમાં ૨ સીકસર અન્ો ૧૪ ચોક્કાની મદૃદૃથી ૧૧૬ રન બનાવ્યા હતા. ત્ો ૧૧૬ રન બનાવી રજીથાની બોલીંગમાં બોલ્ડ થયો હતો.
ત્યારબાદૃ કોહલીએ ઝમકદૃાર બ્ોટીંગ કરી હતી. શ્રેયસ ઐયર અન્ો કોહલીએ ૧૦૮ રનની ભાગીદૃારી નોંધાવી હતી. ટીમના ૩૩૪ના જુમલે ઐયર ૩૮ રન બનાવી કુમારાની બોલીંગમાં સબસ્ટીટ્યૂટ સિલ્વાના હાથમાં સપડાઈ ગયો હતો.કે એલ રાહુલ પણ ટીમના ૩૬૪ રનના જુમલે કુમારાની બ્ોટીંગમાં સબસ્ટીટ્યૂટ વેલાલગ્ોના હાથમાં ૭ રન બનાવી ઝીલાઈ ગયો હતો. સુર્યકુમાર યાદૃવ પણ ફકત ૪ રન બનાવી રજીતાની બોલીંગમાં ફર્નાન્ડોના હાથણાં ઝીલાયો હતો.
જોકે વિરાટ કોહલીએ ધુંવાધાર બ્ોટીંગ કરી હતી અન્ો મેદૃાનની ચારે તરફ ફટકા માર્યા હતા. ત્ો ૧૧૦ બોલમાં ૮ સીકસર અન્ો ૧૩ ચોક્કાની મદૃદૃથી ૧૬૬ રન બનાવી અણનમ રહૃાો હતો. જ્યારે અક્ષર પટેલ ૨ રન બનાવી અણનમ રહૃાો હતો. શ્રીલંકાએ વધારાના ૧૫ રન આપતા ભારતના પ વિકેટે ૩૯૦ રન થયા હતા.
રજીથા અન્ો કુમારાએ ૨-૨ ત્ોમજ કરૂણારત્ન્ોએ ૧ વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડો અન્ો ન્ાૂવનીદૃુ ફર્નાન્ડોના ઓપનર તરીકે મેદૃાનમાં ઉતાર્યા હતા. જો કે મોહંમદૃ સીરાજે અવિષ્કા ફર્નાન્ડોન્ો અંગત ૧ રન્ો ગીલના હાથમાં સપડાવી પ્ોવેલીયનમાં પરત કર્યો હતો. તુરત જે કે મેન્ડીસ પણ મોહંમદૃ સીરાજની બોલીંગમાં ૪ રન બનાવી રાહુલના હાથમાં ઝીલાઈ ગયો હતો. ત્યારે ટીમનો જુમલો ૨૨ રનનો હતો.ત્યારબાદૃ અશાલંકા પણ ૧ રના બનાવી મોહંમદૃ શામીની બોલીંગમાં અક્ષર પટેલના હાથમાં સપડાયો હતો. ઓપનર ન્ાૂવેનીદૃૂ પણ ૧૯ રન બનાવી મોહમંદૃ સીરાજની બોલીંગમાં બોલ્ડ થયો હતો. ત્યારે ટીમના ૩૫ રન થયા હતા. તુરત જ હંસારંગા પણ ૧ રન બનાવી મોહમંમદૃ સીરાજની બોલીંગમાં બોલ્ડ થયો હતો.
કરૂણારત્ન્ો પણ ટીમના ૩૯ રનના જુમલે ૧ રન બનાવી રન આઉ થયો હતો. કપ્તાન શનારા પણ કુલદૃીપ યાદૃવની બોલીંગમાં ૧૧ રન બનાવી બોલ્ડ થયો હતો.
ટીમના ૫૧ રનના જુમલે વેલાલગ્ો ૩ રન બનાવી મોહંમદૃ શામીની બોલીંગમાં યાદૃવના હાથમાં ઝીલાયો હતો. જ્યારે કુમારા ૯ રન બનાવી કુલદૃીપ યાદૃવની બોલીંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે એ.બંદૃારા ઇજાગ્રસ્ત હોવાથી મેદૃાનમાં આવ્યો ન હતો ભારત્ો વધારાના ૧૦ રન આપતા શ્રીલંકાના ૯ વિકેટે ૭૩ રન થયા હતા.ભારત તરફથી મોહંમદૃ સીરાજે ૩૨ રનમાં ૪, મોહમદૃ શામીએ ૨૦ રનમાં ૨ અન્ો કુલદૃીપ યાદૃવે ૧૬ રનમાં ૨ વિકેટ લીધી હતા. આમ ભારત્ો ૩૧૭ રનથી રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ