યુએઈથી રિયાધ ઘુસાડવાના શસ્ત્રોના શિપમેન્ટન્ો નિશાન બનાવીને
અબુધાબી સમર્થક અલગતાવાદૃી સંગઠનના સ્થળો પર હુમલા:સાઉદૃી-યુએઇ વચ્ચે તનાવ
યમનમાં ચાલતા લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્ચે સાઉદૃી અરેબિયાએ એક મહત્વપૂર્ણ સૈન્ય કાર્યવાહી કરી છે. મંગળવારે સાઉદૃી વાયુસેનાએ યમનના હદૃરમૌત પ્રાંતમાં આવેલા મુકલ્લા બંદૃર પર હવાઈ હુમલો કર્યો હતો. સાઉદૃી સેનાનો દૃાવો છે કે આ હુમલો ત્યાં સંગ્રહિત હથિયારોના જથ્થાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જે દૃક્ષિણી ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (જી્ઝ્ર) નામના અલગાવવાદૃી જૂથ માટે લાવવામાં આવ્યા હતા.
સાઉદૃી અધિકારીઓ મુજબ આ હથિયારો સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માંથી મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાથી માત્ર યમનની સ્થિતિ જ નહીં પરંતુ સાઉદૃી અરેબિયા અને યુએઈ વચ્ચેના સંબંધોમાં પણ નવો તણાવ ઊભો થયો હોવાનું માનવામાં આવે છે.
સાઉદૃી સેનાએ જણાવ્યું કે હવાઈ હુમલો રાત્રિના સમયે કરવામાં આવ્યો હતો, જેથી સામાન્ય નાગરિકોને નુકસાન ન પહોંચે. હાલ સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ, આ સમગ્ર મામલે યુએઈ તરફથી કોઈ જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી.
મળતી માહિતી અનુસાર, સાઉદૃીનો આ હુમલો ‘ગ્રીનલેન્ડ નામના જહાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. આ જહાજ સેન્ટ કિટ્સના ધ્વજ હેઠળ નોંધાયેલું છે. એસોસિએટેડ મીડિયા અનુસાર ટ્રેિંકગ ડેટામાં જાણવા મળે છે કે આ જહાજ ૨૨ ડિસેમ્બરે યુએઈના ફુજૈરા બંદૃરે હતું અને બાદૃમાં રવિવારે મુકલ્લા પહોંચ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિઓઝમાં મુકલ્લાના રસ્તાઓ પર નવા બખ્તરબંધ વાહનો જોવા મળ્યા છે,
