ગ્રીનલેન્ડ પર નજર જમાવીને બેઠેલા અમેરિકાને ડેનમાર્કે અત્યંત કડક શબ્દૃોમાં ચેતવણી આપી છે. ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સ્પષ્ટ કહૃાું છે કે, “અમે સવાલ પૂછતા પહેલા ગોળી મારીશું.” આ આકરું નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને હાંસલ કરવા માટે સૈન્ય બળના ઉપયોગને પણ એક વિકલ્પ તરીકે જોઈ રહૃાા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેનમાર્કના રક્ષા મંત્રાલયે કહૃાું છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર આક્રમણ કરશે, તો અમે પહેલા ગોળી ચલાવીશું અને પછી સવાલ પૂછીશું. ખાસ વાત એ છે કે, ૧૯૫૨ના સૈન્ય નિયમો હેઠળ, ડેનમાર્કના સૈનિકોને ઉચ્ચ અધિકારીઓના આદૃેશ વિના પણ આક્રમણખોરો પર હુમલો કરવાનો અધિકાર છે.
રિલેટેડ ન્યૂઝ
-
દૃરેક નાગરિકને ૧ લાખ ડોલર આપીને ગ્રીનલેન્ડ ખરીદૃવા ટ્રમ્પની ઓફર નહીં તો સૈન્ય કાર્યવાહી કરાશે
ખનીજોથી સમૃદ્ધ ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની નજર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક દેશની સમગ્ર વસ્તીને જ... -
ઇરાનમાં આંદૃોલન બળવામાં ફેરવાયુ: હિંસક તોફાનો
પાટનગર તહેરાનને ઘેરી લેતા આંદૃોલનકારીઓ: પોલીસ કર્મચારીની ચાકુ મારી હત્યા કરાઈ ઇરાનમાં એકાદ પખવાડિયાથી મોંઘવારી-નબળા ચલણ... -
વેનેઝુએલાથી ઓઇલ ખરીદૃવા ભારતને અમેરિકાની ઓફર
રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ...
