ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અન્ો ગાઢ ધુમ્મસના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા દિૃલ્હી- એનસીઆર તથા ઉત્તર પ્રદૃેશના કેટલાક ભાગોમાં વરસાદૃ પડ્યો હતો. મથુરામાં ભારે વરસાદૃ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા તો દિૃલ્હી એનસીઆરમાં ઝેરી હવાના પ્રદૃૂષણમાંથી હળવી રાહત મળી હતી, ઉત્તર પ્રદૃેશના વારાણસીમાં ઠંડીએ ૨૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અહીંયા મહત્તમ ૧૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઉત્તર ભારતમાં ધુમ્મસન્ો કારણે માર્ગ, રેલવે અન્ો વિમાન સ્ોવા પર માઠી અસર પડી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
વેનેઝુએલાથી ઓઇલ ખરીદૃવા ભારતને અમેરિકાની ઓફર
રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ... -
પીએમ મોદૃીએ ટ્રમ્પને ફોન ન કર્યો તેથી ટેરિફ વાટાઘાટ અટકી
અમેરિકાના વ્યાપારમંત્રી લુટનિકનો દૃાવો ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી વ્યાપાર સમજુતીમાં હવે પ્રમુખ... -
ભારત કોઈ પણ દેશથી ઓઇલ ખરીદવા માટે સ્વતંત્ર છે
ટ્રમ્પની ટેરિફની ધમકી પર ભારતનો જવાબ બાંગ્લાદૃેશ-ચીનન્ો પણ સીધી ચેતવણી વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન મોદૃી અન્ો અમેરિકાના...
