અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી ’ગાઝા બોર્ડ ઓફ પીસ’ યોજનાને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને આ બોર્ડમાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દૃીધો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ બોર્ડને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ ના વિકલ્પ તરીકે જોવામાં આવી રહૃાું છે તે માનવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડની સ્થાયી સદૃસ્યતા માટે એક બિલિયન ડૉલર (આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા)ની ફી પણ વિવાદૃના કેન્દ્રમાં છે.એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દૃાવોસમાં આયોજિત કાર્યક્રમમાં આ બોર્ડ પર હસ્તાક્ષર કરાવવા માંગતા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકાના મિશિગનમાં બરફનું તોફાન: ૧૦૦થી વધુ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતની ગંભીરતાને જોતાં પોલીસે હાઈવેના બંને તરફનો ટ્રાફિક બંધ કરી દૃીધો મિશિગન,તા.૨૦ અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના... -
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ બાદ અમેરિકાએ ગ્રીનલેન્ડમાં સૈન્ય વિમાન મોકલતા દૃુનિયાભરમાં ટેન્શન!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદૃવાની ઈચ્છા અને તેને અમેરિકાના કબજામાં લેવાની ધમકીઓ વચ્ચે હવે... -
ટેરિફ લાગતાં જ ગભરાયું જર્મની! ગ્રીનલેન્ડથી પાછી બોલાવી સેના
ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે સર્જાયેલો તણાવ હવે ગંભીર આર્થિક અને સૈન્ય સંઘર્ષમાં પરિવર્તિત થઈ...
