પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદૃમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદૃમાં શિયા મસ્જિદૃ, કસર-એ-ખાદૃીજાતુલ કુબ્રામાં શુક્રવારની નમાજ દૃરમિયાન આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. ૩૧ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને ૧૬૯ થી વધુ ઘાયલ થયા છે.
વિસ્ફોટ બાદૃ ઇસ્લામાબાદૃમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પોલીસ અને દૃળોએ શિયા મસ્જિદૃની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. શંકાસ્પદૃ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને કોઈ આતંકવાદૃી સંગઠન કે વ્યક્તિએ જવાબદૃારી લીધી નથી.
ૐ્દ્ગ વર્લ્ડ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એક વ્યક્તિએ મસ્જિદૃના દૃરવાજા પર પોતાને ઉડાવી દૃીધો. ઇસ્લામાબાદૃ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ઘાયલોને બચાવી રહી છે. ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (ઁૈંસ્જી) અને ઝ્રડ્ઢછ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઁૈંસ્જી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઈડ્ઢ) ના નિર્દૃેશ પર, હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે, એક પ્રવક્તાએ પાકિસ્તાની અખબાર ડોનને પુષ્ટિ આપી. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ઇમરજન્સી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગો સક્રિય કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારના મંત્રી ડૉ. તારિક ફઝલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “હું ઇસ્લામાબાદૃમાં થયેલા વિસ્ફોટની સખત િંનદૃા કરું છું. મને જાનહાનિથી દૃુ:ખ થયું છે.”
