ઇરાનના મિસાઇલ મથકો પર ઇઝરાયેલનો કલ્સ્ટર બોમ્બથી મોટો હુમલો
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયો ચૂક્યો છે. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદૃ ઈરાન ભયાનક વળતો પ્રહાર કરી રહૃાું છે અને તે આરબ દૃેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહૃાું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પુષ્ટિ કરે છે કે, ઈરાને જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) અને કતારમાં અમેરિકાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે.
સેટેલાઇટ ઈમેજ મુજબ, જૉર્ડન સ્થિત મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાના ્ૐછછડ્ઢ (્ીદ્બિૈહટ્ઠઙ્મ ૐૈખ્તર છઙ્મૈંેંઙ્ઘી છિીટ્ઠ ડ્ઢીકીહજી) મિસાઈલ બેટરીના રડાર સિસ્ટમને ઈરાને સફળતાપૂર્વક નષ્ટ કરી દૃીધી છે. રેથિયૉન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ છદ્ગ/્ઁરૂ-૨ રડારની િંકમત અંદૃાજે ૫૦ કરોડ ડૉલર (આશરે રૂ.૪,૧૦૦ કરોડથી વધુ) છે. તસવીરોમાં એરબેઝ પાસે રેતમાં ૧૩ ફૂટ પહોળા બે મોટા ખાડા દૃેખાય છે, જે સૂચવે છે કે રડારને સચોટ રીતે તોડી પાડવા માટે એકથી વધુ મિસાઈલોનો ઉપયોગ થયો હતો. પાંચ મોટા ટ્રેલર પર ગોઠવાયેલી આ આખી સિસ્ટમ હાલ સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે. જૉર્ડન ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાતના કુવૈત અને સાદૃેર વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણા પર પણ ઈરાને હુમલો કર્યો છે. કુવૈતમાં ૩ અને સાદૃેરમાં ૪ મહત્વની ઈમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ઈમારતોનો ઉપયોગ રડાર સિસ્ટમ અને સૈન્ય વાહનો રાખવા માટે થતો હતો. નિષ્ણાતો હજુ એ તપાસી રહૃાા છે કે આ રડાર અમેરિકી સેનાના હતા કે ેંછઈએ અમેરિકા પાસેથી ખરીદૃેલા હતા.
ઈરાને આ રડાર તોડી પાડીને અમેરિકા અને તેના સહયોગી દૃેશોના સુરક્ષા કવચને નબળું પાડી દૃીધું છે. અમેરિકી સરકારના તાજેતરના નિવેદૃનો પણ હવે સ્પષ્ટ કરી રહૃાા છે કે આ જંગ ધાર્યા કરતા વધુ લાંબો ખેંચાઈ શકે છે. ઈરાન તરફથી મળેલો આ આંચકો અમેરિકા માટે દૃાયકાઓનો સૌથી મોટો સૈન્ય ફટકો માનવામાં આવી રહૃાો છે.
ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલનો સંયુકત હુમલો સતત વધી રહ્યો છે તે વચ્ચે ઇઝરાયેલે એક મોટા હુમલામાં ઇરાનના બેલેસ્ટીક મીસાઇલ લોન્ચર મથકને લગભગ ખતમ કરી દીધું હોવાનો દાવો છે. તો બીજી તરફ ઇરાને જાહેર કર્યું છે કે તેના પર મોકલાયેલા ઇઝરાયેલના હેરોન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. જો કે ઇરાનમાં આંતરિક પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. દેશની સરકારે ઇરાનમાં દેખાવો પર પ્રતિબંધ મુકી દીધો છે અને દેખાવકારોને ગોળીથી ઠાર મારવા આદેશ આપ્યા છે.
