વૈશ્ર્વિક સ્તરે નિષ્ફળ ગયેલું સંયુકત રાષ્ટ્ર સંગઠન

સંયુકત રાષ્ટ્ર સંઘના નિર્માણમાં લોકશાહી પ્રક્રિયાનો અભાવ છે ભારત જેવા શાંતિ પ્રિય દૃેશના ન્ોત્ાૃત્વમાં વિશ્ર્વના દૃેશોએ નવું શાંતિ સંગઠન બનાવવું જોઇએ

પ્રથમ વિશ્ર્વ યુધ્ધ પછી યુધ્ધ મુકત વિશ્ર્વની કલ્પના સાથે લીગ ઓફ ન્ોશન્સનો જન્મ થયો હતો. પરંતુ આ સંસ્થામાં ઘણી ખામીઓ અન્ો કારણના વિચારન્ો નજર અંદૃાજ કર્યો હતો.
આ લીગની રચના માત્ર પ્રથમ વિશ્ર્વ યુધ્ધના વિજેતાઓની મનમાની પર થઇ હતી. બીજા વિશ્ર્વ યુધ્ધ પછી જે સંયુકત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઇ ત્ોમાં પણ જૂની ત્રૂટિઓ રહી ગઇ હતી.
આ રચનામાં સુરક્ષા પરિષદૃમાં પાંચ સ્થાયી સદૃસ્ય એ દૃેશો બન્યા જે બીજા વિશ્ર્વ યુધ્ધ સમયે વિજેતા પણ તરફ હતા. આ સભ્યોન્ો વીટોનો પાવર આપવામાં આવ્યો હતો આથી સંયુકત રાષ્ટ્ર એક બિન અસરકારક સંસ્થા બની ગઇ હતી.
સ્ૌધ્ધાંતિક સ્વરૂપ્ો સંયુકત રાષ્ટ્રની ફરજ આ છે કે, જ્યારે કોઇપણ બ્ો દૃેશો વચ્ચે કોઇ બાબત્ો વિવાદૃ થાય તો ત્ોમણે હસ્તક્ષેપ કરી આ વિવાદૃનો સુખદૃ અંત લાવવો જોઇએ પરંતુ સંયુકત રાષ્ટ્ર સંઘની રચનામાં લોકશાહીનો અભાવ છે.
આ પાંચ કાયમી સદૃસ્યોમાં રશિયા તથા ચીન સામ્યવાદૃી જૂથના છે જ્યારે અન્ય દૃેશોમાં અલગ વિચારધારા છે. વિશ્ર્વમાં કોઇપણ બ્ો દૃેશો વચ્ચે યુધ્ધ થાય છે. ત્યારે આ યુધ્ધનું ન્ોત્ાૃત્વ આ બ્ો જૂથોમાંથી કોઇપણ એક દૃેશ કરતું હોય છે. યુધ્ધની જેવી શરૂઆત થાય છે, સુરક્ષા સ્થાયી સદૃસ્ય વીટોનો ઉપયોગ કરે છે આથી યુધ્ધન્ો અટકાવવાની પ્રક્રિયા ઠપ થઇ જાય છે. પરિણામ સ્વરૂપ્ો બ્ો દૃેશો વચ્ચેનું યુધ્ધ અટકતું નથી.
આથી આ દૃેશોએ જે વીટોનો ઉપયોગ કરવાની સુવિધા મેળવી છે ત્ો વિશ્ર્વ શાંતિ માર્ગ માટે મોટી અડચણ રૂપ છે અને આથી બ્ો દૃેશો વચ્ચે યુધ્ધ થઇ રહૃાા છે તથા આ યુધ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે છે.
આ વીટો શક્તિથી સંપન્ન દૃેશો પોતાના હથિયારોનું વેચાણ અન્ય દૃેશોમાં કરે છે અને આ જ દૃેશો શસ્ત્ર ઉત્પાદૃનના મોટા નિર્માતા અને વિક્રતાઓ છે. પોતાના દ્વારા નિર્માણ કરાયેલા યુધ્ધના હથિયારોનું વેચાણ કરવા તથા આ વેચાણ વધારવા આ દૃેશો માત્ર યુધ્ધ ભડકાવતા નથી પરંતુ રાજકીય ચાલ ચાલતા હોય છે.
સંયુકત રાષ્ટ્ર પાસ્ો પોતાની સ્ૌન્ય શક્તિ નથી આ દૃેશો અન્ય દૃેશના સ્ૌન્ય પર આધાર રાખે છે. જ્યારે શાંતિ સ્ોનાની જરૂર હોય છે ત્યારે અન્ય દૃેશોમાંથી નિયુકત કરેલા સ્ૌનિકોન્ો બોલાવામાં આવે છે. અમેરિકા સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવોની પરવા કરતું નથી અન્ો પોતાના ફાયદૃા માટે ખોટા તથ્યો રજૂ કરી દૃુનિયાન્ો અવળા માર્ગ્ો દૃોરીન્ો પોતાના દૃુશ્મન દૃેશો પર હુમલા કરે છે સદ્દામ હુસ્ોન તથા ગદ્દાફી વિરૂધ્ધ ભ્રામિક નિવેદૃનો કરી વિશ્ર્વન્ો ગુમરાહ કરવામાં આવ્યું હતું જ્યારે અમેરિકાના પ્રમુખપદૃે ટ્રમ્પ્ો બીજીવાર પદૃ સંભાળ્યું ત્યારથી વિશ્ર્વ સમક્ષ ત્ોમણે આકરૂ વલણ અપનાવ્યું હતું.
આ સ્થિતિમાં સંયુકત રાષ્ટ્ર સંઘન્ો ભંગ કરવાનો સમય આવી ગયો છે આથી ભારત જેવા શાંતિપ્રિય દૃેશના ન્ોત્ાૃત્વમાં વિશ્ર્વ શાંતિ સંગઠનનું નિર્માણ કરવું સમયની માગ છે આ નવા સંગઠનનું માળખું સંપ્ાૂર્ણ રીત્ો લોકશાહિવાળું હોવું જોઇએ.
જેમાં પ્રત્યેક સભ્ય દૃેશનો ત્ોમની જનસંખ્યા મુજબ મતદૃાનનો અધિકાર મળવો જોઇએ. એવી જ રીત્ો જે રીત્ો ભારતમાં રાષ્ટ્રપતિની પસંદૃગી માટે કોલેજીયમ પ્રણાલીનો અમલ કરવામાં આવે છે.
પ્રસ્તાવિત નવા માળખામાં વિશ્ર્વ શાંતિ સંગઠનમાં પોતાનું સ્ૌન હોવું જોઇએ પ્રત્યેક દૃેશ પોતાની જનસંખ્યાના પ્રમાણમાં બજેટ તથા સ્ૌન્ય સંખ્યામાં યોગદૃાન આપ્ો જે સ્ૌનિકોની ભરતી કરવામાં આવે છે ત્ોમના જ દૃેશમાં ન રાખી અન્ય દૃેશોમાં મોકલવા જોઇએ અન્ો ત્ોમની સ્ોવાઓ સ્થળાંતરિત કરવી જોઇએ.
આ સ્ૌનિકો સંગઠનના આ દૃેશોનું પાલન કરે નવા મુખ્યાલય પર ધનનો વ્યય કરવાના બદૃલે વીડિયો કોેન્ફરન્સના માધ્યમથી બ્ોઠકનું આયોજન કરવામાં આવે આ નવા માળખાની વિશ્ર્વના લગભગ દૃરેક દૃેશોમાં ચર્ચા થવી જોઇએ ત્ોની મંજૂરી અને બહુમૂલ્ય સ્ાૂચનો મળ્યા પછી વિશ્ર્વ શાંતિ સંગઠનનો અમલ કરવો જરૂરી છે. મહાશક્તિઓની વિસ્તારવાદૃી વિચારધારા અટકાવવા માટે અને વિશ્ર્વના સંશાધનોની રક્ષા માટે નવું સંગઠન સ્થાપવું જરૂરી બન્યું છે.
સંયુકત રાષ્ટ્ર સંઘની સ્થાપના વિશ્ર્વમાં શાંતિ અન્ો સુરક્ષા જાળવવા માટે કરવામાં આવી હતી પરંતુ બદૃલાતા સમય સાથે ત્ોની મર્યાદૃાઓ અને નિષ્ફળતાઓ સાથે આવી છે. યુએન પરિષદૃના પાંચ કાયમી સભ્યો અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન પાસ્ો ‘વિટો લેવાની સતા છે જ્યારે કોઇ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે આ દૃેશો પોતાના અંગત હિતો માટે વીટો વાપરીન્ો પ્રક્રિયાન્ો અટકાવે છે આથી રશિયા- યુક્રેન યુધ્ધ કે ઇઝરાયેલ- પ્ોલેસ્ટાઇન જેવા વિવાદૃોમાં યુએન કોઇ નક્કર પગલાં ભરી શક્યું નથી.

રિલેટેડ ન્યૂઝ