ટેકનીકના ઉપયોગમાં સંવેદનાનું પણ મહત્વ

ચીનમાં ૮૦ વર્ષની જન્ોતાન્ો ત્ોના પુત્રના મોતના સમાચાર અપાયા નથી પરંતુ એઆઇની મદૃદૃથી ત્ોના પુત્રન્ો ત્ૌયાર કરાયો છે મા અન્ો પુત્ર રોજ સંવાદૃ કરે છે

આ દૃુનિયામાં જે આવ્યા છે ત્ોમણે એક દિૃવસ જરૂર જવાનું છે. આ સત્ય અટલ છે. આ વાત પણ સાચી છે કે, પ્રકૃતિએ મનુષ્યન્ો મોટામાં મોટા આઘાત સહન કરવાની શક્તિ આપી છે સાથે સમય પસાર થયા બાદૃ આ આઘાતન્ો ભૂલી જવાની કુદૃરતી શક્તિ પણ પ્રકૃતિએ મનુષ્યન્ો આપી છે અન્ો આ ભૂલી જવાની શક્તિથી માનવી પોતાનું જીવન ફરીથી નવેસરથી શરૂ કરે છે.
ચીનમાં ૮૦ વર્ષની જન્ોતાન્ો પુત્રના મોતના સમાચારથી દૃૂર રાખી એઆઇની મદૃદૃથી પુત્રનું વર્ચુઅલ રૂપ ત્ૌયાર કર્યુ હતું અન્ો જન્ોતા આ પુત્ર સાથે રોજ સંવાદૃ કરતી હતી આ વાતન્ો ભલે આધુનિક ટેકનીકનો ઉપયોગ કહી શકાય પર એની સાથે ઘણા પ્રશ્ર્નો જોડાયેલા છે જેનો જવાબ મેળવવો જરૂરી છે.
સૌથી મોટો પ્રશ્ર્ન ન્ૌતિકતાનો છે. સાથે આ બાબત પણ યોગ્ય છે કે, જ્યારે જન્ોતાન્ો ત્ોનો પુત્ર અક્સ્માતમાં મોતન્ો ભેટ્યો છે ત્ોવી વાત કોઇપણ રીત્ો જાણવા મળશે ત્યારે માતાના દૃયની સ્થિતિ કેવી થશે? શું આ વાતન્ો જન્ોતાની ભાવનાઓ સાથે ખીલવાડ કરવામાં આવ્યો છે ત્ોમ માની શકાશે નહીં? કારણ કે, એક જન્ોતાન્ો ત્ોનો પુત્ર હજુ આ વિશ્ર્વમાં હયાત છે ત્ોવો કૃત્રિમ આભાસ કરાવવામાં આવતો પાસ્ો ક્યા સંસાધનો હશે?
આ વાત યોગ્ય છે કે, જ્યારે આપણા સ્વજનનું અવસાન થાય છે ત્યારેત્ો આઘાત સહન કરવો દૃરેક વ્યક્તિ માટે કઠિન હોય છે. પ્રિયજનના અવસાનનો આઘાત અચાનક પોતાના સ્વજનોન્ો મળે ત્ોથી આ બાબતન્ો એક થેરાપીના સ્વરૂપમાં માનવામાં આવે છે.
પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે, કોઇપણ વ્યક્તિન્ો અણગમતા સમાચારો આપતી વેળા ઘણી તકેદૃારી રાખવી જોઇએ. કોઇપણ વ્યક્તિનું મોત થયું એ પછી ત્ોન્ો આભાસી સ્વરૂપ્ો જીવંત રાખવો અલગ વાત છે. અન્ો જે ત્ો વ્યક્તિની લાગણી અથવા મમતા સાથે રમત રમવી ત્ો પણ અલગ બાબત છે જો કોઇપણ વ્યક્તિ અથવા સમુદૃાય જન્ોતાના પક્ષમાં આ વાત યોગ્ય છે ત્ોમ માનતો હશે તો અન્ય વ્યક્તિઓનો મોટો સમૂહ આ વિચારધારાની વિરૂધ્ધ હોઇ શકે છે જે લોકો આ કિસ્સામાં જન્ોતાના પક્ષમાં હશે એ લોકો કહી શકશે કે એઆઇ કલોનની ટેકનીક વ્યક્તિની યાદૃોન્ો જીવંત રાખવામાં નવું માધ્યમ બની શકે છે. આવું એટલા માટે કે ફોટો, વિડિયો તથા અવાજનો ડેટા બનાવી આ પ્રયોગ કરી શકાય છે એઆઇનો અવતાર કોઇપણ વ્યક્તિની બોલચાલ, રહેણીકરણી અન્ો કઇ શૈલીથી વાત કરે છે ત્ો સંપ્ાૂર્ણ રીત્ો અગાઉ જેવી જ લાગ્ો છે. આથી ચિંતા આ વાતની કરવી જરૂરી છે કે, વાસ્તવિક સંબંધોના સ્થાન્ો કોઇપણ વ્યક્તિન્ો આ મુજબ ડિજિટલ દૃુનિયાના સહારે ભ્રમમાં રાખવાની બાબત સામાજિક સંબંધોેન્ો નુકસાન પહોંચાડી શકે છે. આ વાત ચર્ચાનો વિષય બની શકે છે કે, મૃત વ્યક્તિના ડેટાનો ઉપયોગ કરીન્ો ત્ોનું ડિજિટલ સ્વરૂપ બનાવવું યોગ્ય છે કે, અયોગ્ય છે.
આ ટેકનીકના ઉપયોગો પણ જોખમી છે જે સમાજમાં વધુ ગુન્ોગારી કરવાની વાતન્ો વેગ આપી શકે છે. એઆઇના દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિનું કલોન બનાવવું એ વાત ટેકનીકનો ચમત્કાર ભલે માનવામાં આવતો હોય. પરંતુ આ એક સંવેદૃનશીલ મુદ્દો છે.
આ ટેકનીક સ્વજનનું મૃત્યુ થયું છે ત્ો વ્રજઘાત સહન ન કરી શકનાર માટે યોગ્ય છે પરંતુ બીજી તરફ માનસિક, ન્ૌતિક તથા સામાજિક પડકારો પણ ઉભા કરી શકે છે. આથી આ પ્રકારની ટેકનીકનો ઉપયોગ સાવધાની, સ્પષ્ટ નિયમો, અન્ો દિૃશા-નિર્દૃેશ સાથે કરવો જોઇએ કારણ કે, માનવતાના રૂપમાં સંતુલિત રીત્ો કામ કરી શકાય.
ઇન્ટરન્ોટનો ઉદ્ભવ શું કામ થયો? ઇન્ટરન્ોટ વગર પણ પ્લેન ઉડતા હતા. એટમ બોમ્બ ફુટતા હતા. ઓપરેશન થતા હતા અન્ો વર્લ્ડ કપ જીતી શકાતો હતો ઇન્ટરન્ોટે સમયની બચત કરીન્ો લોકોન્ો વધુ ઝડપથી એકબીજાન્ો જોડવાા હેતુસર આવ્યું. પણ ત્યારે કોઇએ એવું વિચાર્યું નહી હોય કે િંજદૃગીનો ચોથો- પાંચમો ભાગ નવરી રહેનારી પબ્લિક વધુ સમય બચાવીન્ો શું કરશે?
નવરા માણસોન્ો વધુ નવરાશ આપવામાં આવે તો ત્ો બાબત જોખમી પ્ાૂરવાર થઇ શકે છે. ઇન્ટન્ોટ પછી સોશ્યલ મીડિયા આવ્યું. ઇન્ટન્ોટ માત્ર કંપનીઓ અન્ો સંસ્થાઓ પ્ાૂરતું સિમિત હતું.
પરંતુ સોશ્યલ મીડિયાએ આ જગતન્ો વ્યક્તિગત બનાવ્યું અલબત્ત સોશ્યલ મીડિયાની નિર્દૃોષતા જતી રહી છે. ફેસબુકનું મોન્ોટાઇઝેશન થયું છે. હાલમાં જેન-ઝી ઇન્સ્ટાગ્રામનો વધુ ઉપયોગ કરે છે આ બધા વચ્ચે સૌજન્યશીલતા ભૂલાઇ ગઇ છે સાદૃગી સ્ટ્રેટજીમાં તબદૃીલ થઇ છે. સંસાધનો સ્પર્ધામાં ફેરવાઇ છે આજની પ્રજા નિતનવા પ્રયોગો કરી રહી છે આથી ઇન્ટન્ોરન્ોટ અને સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગથી દિૃન-પ્રતિદિૃન વધુ મુશ્કેલીઓ થઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ