પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહૃાો છે. એવામાં SIRની પ્રક્રિયામાં જે મતદૃારોના નામ કપાઈ ગયા છે તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદૃેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રિબ્યુનલ મતદૃાનના માત્ર બે દિૃવસ પહેલાં પણ મતદૃારનું નામ યાદૃીમાં જોડવાનો આદૃેશ આપે, તો તે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળશે. આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે બંગાળમાં જીૈંઇમાં લાખો મતદૃારોના નામ કપાઈ ગયા છે, જે બાદૃ તે લોકોએ મતદૃાન યાદૃીમાં નામ ફરીથી જોડવા માટે ચૂંટણી પંચના ટ્રિબ્યુનલમાં અરજી છે. અરજદૃારોનું કહેવું છે કે ટ્રિબ્યુનલ નિર્ણય લેવામાં વિલંબ કરશે તો તેઓ વિધાનસભા ચૂંટણીમાં મત આપી શકશે. નોંધનીય છે કે ચૂંટણી પંચમાં આવી ૩૪ લાખ અરજીઓ પેન્ડિંગ છે, જેમના નામ મતદૃાર યાદૃીમાંથી કપાઈ ગયું છે પણ તેઓ ભારતના નાગરિક હોવાનો દૃાવો કરી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
‘34 વર્ષ બાદ’: ઐતિહાસિક ઇઝરાયલ-લેબનોન બેઠક આજે યોજાશે:ટ્રમ્પની જાહેરાત
દક્ષિણ લેબનોનના મુખ્ય શહેર બિન્ટ જબેઇલમાં ઇઝરાયેલી ભૂમિ દળો દ્વારા કાર્યવાહી પૂર્ણ થયા પછી ટૂંક સમયમાં... -
મેલોની વિશે ટિપ્પણી પર કહૃાું અપમાન સાંખી નહીં લેવાય ઈટાલીના વિપક્ષે ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી
યુદ્ધમાં મદદ ન કરવાને કારણે ટ્રમ્પ નારાજ થયા છે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે અમેરિકા અને ઇટાલી વચ્ચેના... -
શાળામાં ફાયિંરગની ઘટનાથી દેશ સ્તબ્ધ તુર્કીમાં સતત બીજા દિૃવસે શાળામાં ગોળીબાર વિદ્યાર્થીએ ૯ સાથીઓની હત્યા કરતાં ચકચાર
તુર્કી સત્તાવાળાઓએ ઘટનાની ‘આઘાતજનક તસવીરો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂક્યો તુર્કીમાં બે દિૃવસમાં ગોળીબારની બીજી ચોંકાવનારી...
