થાઈલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. થાઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી (વિઝા વિના પ્રવેશ)ની સુવિધા હાલ પૂરતી ચાલુ રહેશે. જો કે, આ સુવિધા હેઠળ ત્યાં રહેવાની મહત્તમ મર્યાદૃા હવે ૬૦ દિૃવસથી ઘટાડીને ૩૦ દિૃવસ કરી દૃેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણય ભારતીય પ્રવાસીઓની મુસાફરીની પેટર્ન અને પર્યટન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
અમરકંટક મંદિૃરમાંથી સોના-ચાંદૃી ગાયબ
રામમંદિૃર બાદૃ હવે નર્મદૃાના ઉદ્ગમ સ્થાન ટ્રસ્ટ કહે છે ઝવેરાત પોલીસ સ્ટેશનમાં જમા થાય છે:પોલીસ કહે... -
૨૦૨૨માં રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા મોદૃીએ રોક્યા
વર્ષ ૨૦૨૨ના અંતમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચરમસીમા પર હતું, ત્યારે સમગ્ર વિશ્ર્વ પરમાણુ... -
સેમિકોન ૨.૦ મિશન અને વારાણસીમાં બે ભવ્ય એલિવેટેડ કોરીડોરને મંજૂરી
કેન્દ્રિય કેબીનેટની બેઠકમાં ૪ મોટા નિર્ણયો વડાપ્રધાન મોદૃીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દૃેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર...
