નેપાળમાં તબાહીના ૧૩મા દિવસે રાષ્ટ્રીય શોક જાહેર

કાઠમંડુ: નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારતને સોમવારે ૧૩ દિૃવસ પૂરા થયા છે, જેણે હજારો પરિવારના જીવન અસ્તવ્યસ્ત કરી દૃીધા છે. ૨૬ ઑગસ્ટે આવેલા અચાનક પૂરમાં અત્યાર સુધીમાં ૧૩૪૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે આશરે ૫,૦૦૦ લોકો હજુ પણ ગુમ છે. આ દૃુર્ઘટનાના ૧૩મા દિૃવસે સમગ્ર નેપાળમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. નેપાળ સરકારે ૭ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શોકનો દિૃવસ જાહેર કર્યો છે. સરકારી કચેરીઓથી લઈને વિદૃેશમાં આવેલા નેપાળી દૃૂતાવાસ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. હિન્દૃુ પરંપરામાં નિધન બાદૃ ૧૩મો દિૃવસ શોક માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી સરકારે ૧૩મા દિૃવસે રાષ્ટ્રીય શોક રાખવાનો નિર્ણય લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ