નવી દિૃલ્હીના ભારત મંડપમમાં ૧૮મું બ્રિક્સ સંમેલન સંપન્ન થયું
બ્રિક્સ માત્ર દૃેશોનું જૂથ નથી, પરંતુ ઉકેલોની એક મજબૂત વ્યવસ્થા: આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને મોદૃીએ શુભકામનાઓ પાઠવી છે
નવી દિૃલ્હી સ્થિત ભારત મંડપમમાં યોજાયેલું ૧૮મું બ્રિક્સ સંમેલન પૂર્ણ થયું છે. આ સંમેલનની અધ્યક્ષતા કરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સમાપન મંતવ્ય આપતા કાર્યક્રમમાં સક્રિય ભાગીદૃારી બદૃલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને પણ શુભકામનાઓ પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું, ૧૮મા બ્રિક્સ શિખર સંમેલનના સમાપન પર હું આપ સૌની સક્રિય ભાગીદૃારી અને મૂલ્યવાન યોગદૃાન બદૃલ દૃયપૂર્વક આભાર માનું છું. આપના મહત્વપૂર્ણ વિચારો અને સૂચનોએ આપણા સહયોગને વ્યાપકતા પણ આપી છે અને ઊંડાણ પણ આપ્યું છે. આપની ઉપસ્થિતિ મ્ઇૈંઝ્રજીની વધતી પ્રાસંગિકતા, ખુલ્લાપણા અને સમાવેશીતાનું પ્રતીક છે. છેલ્લા બે દિૃવસની આપણી ચર્ચાઓએ આપણો વિશ્ર્વાસ વધુ મજબૂત કર્યો છે કે બ્રિક્સ એ માત્ર દૃેશોનું જૂથ નથી, પરંતુ ઉકેલોની એક સિસ્ટમ છે.તેમણે કહૃાું, અમને આશા છે કે આ સમિટમાં અપનાવવામાં આવેલું નવી દિૃલ્હી ઘોષણાપત્ર આપણી સામાજિક સોચ અને ભવિષ્યના સહયોગ માટે એક સ્પષ્ટ દિૃશા આપશે. આપણે તમામ પરિણામોને નિર્ધારિત સમયમર્યાદૃા ધરાવતા કાર્યોમાં બદૃલવા પડશે, જેની અસર જમીની સ્તર સુધી દૃેખાય. આપણે મળીને એ સુનિશ્ર્ચિત કરીશું કે આપણું ફ્રેમવર્ક માત્ર કાગળની કામગીરી સુધી સીમિત ન રહે, પરંતુ વાસ્તવિક જીવનમાં નક્કર અસર પાડે. તેમણે કહૃાું, બ્રિક્સ હવે તેના ત્રીજા દૃાયકામાં પ્રવેશ કરવા જઈ રહૃાું છે. દૃુનિયા હવે આપણી પાસેથી માત્ર વિચારો અને વચનોની જ નહીં, પરંતુ નક્કર પરિણામોની આશા રાખે છે. મને વિશ્ર્વાસ છે કે આપણે આપણા સામૂહિક પ્રયાસોથી આ અપેક્ષાઓ પર ચોક્કસપણે ખરા ઉતરીશું. હું મ્ઇૈંઝ્રજીની આગામી યજમાની માટે ચીનને ફરી એકવાર શુભકામનાઓ આપું છું. નવી દિૃલ્હી સમિટને સફળ બનાવવા માટે હું આપ સૌની અને આપની ટીમોની વિશેષ રૂપે પ્રશંસા કરું છું. હું આપ સૌની સુખદૃ અને સુરક્ષિત યાત્રાની કામના કરું છું.
તેમણે કહૃાું, અમને આશા છે કે આ સમિટમાં અપનાવવામાં આવેલું ’નવી દિૃલ્હી ઘોષણાપત્ર’ આપણી સહિયારી વિચારસરણી અને ભવિષ્યના સહયોગ માટે એક સ્પષ્ટ દિૃશા આપશે. આપણે તમામ પરિણામોને નિર્ધારિત સમયમર્યાદૃા વાળા કામોમાં બદૃલવા પડશે, જેની અસર જમીની સ્તર સુધી દૃેખાય. આપણે મળીને એ સુનિશ્ર્ચિત કરીશું કે આપણું ફ્રેમવર્ક માત્ર કાગળની કામગીરી સુધી સીમિત ન રહે, પરંતુ વાસ્તવિક જીવનમાં ઠોસ અસર પાડે. તેમણે કહૃાું, બ્રિક્સ હવે પોતાના ત્રીજા દૃશકમાં પ્રવેશ કરવા જઈ રહૃાું છે. દૃુનિયા હવે આપણી પાસેથી માત્ર વિચારો અને વાયદૃાઓની નહીં, પરંતુ ઠોસ પરિણામોની આશા રાખે છે. મને વિશ્ર્વાસ છે કે આપણે આપણા સામૂહિક પ્રયાસોથી આ આશાઓ પર ચોક્કસપણે ખરા ઊતરીશું. હું મ્ઇૈંઝ્રજી ની આગામી યજમાની માટે ચીનને ફરી એકવાર શુભકામનાઓ આપું છું. નવી દિૃલ્હી સમિટને સફળ બનાવવા માટે હું આપ સૌની અને તમારી ટીમોની ખાસ કરીને પ્રશંસા કરું છું. હું આપ સૌની સુખદૃ અને સુરક્ષિત યાત્રાની કામના કરું છું. બીજી તરફ, સંમેલનના સમાપન પહેલા ચીન અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પોતપોતાનો પ્રવાસ પૂર્ણ કરીને સ્વદૃેશ પરત ફરી ગયા છે. દિૃલ્હી ડીક્લેરેશન પ્રસ્તાવની સ્વીકૃતિને ભારત સૌથી મોટી કૂટનૈતિક જીત તરીકે જોઈ રહૃાું છે.
