પાંચ જ વર્ષમાં અકલ્પનિય વિનાશ થશે, ભયાનક ચેતવણી આપી
પાંચ જ વર્ષમાં અકલ્પનિય વિનાશ થશે, ભયાનક ચેતવણી આપી: એન્જલ્સ ઓપન એઆઇ અન્ો એન્થ્રોપિકની મોટી ઓફર ફગાવી સ્ઈ્ઇમાં જોડાયા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અતિ ઝડપી અને અનિયંત્રિત વિકાસ સામે ટેક જગતના વૈજ્ઞાનિકોનો ભય સતત વધી રહૃાો છે. તાજેતરમાં એન્થ્રોપિકના રિસર્ચર જેકબ કોક્સન દ્વારા માનવજાતના અસ્તિત્વ સામે તોળાતા જોખમોની ચેતવણી આપ્યા બાદૃ, હવે ગૂગલ ડીપમાઇન્ડની છય્ૈં સેટી ટીમના અગ્રણી રિસર્ચર જોશ એન્જલ્સે કંપનીમાંથી રાજીનામું આપી દૃીધું છે. એન્જલ્સ ર્ીંહછૈં અને એન્થ્રોપિક તરફથી મળેલી મોટી ઓફર્સ પણ ફગાવી દૃીધી છે અને છૈં ઇવેલ્યુએશન સંસ્થા ’સ્ઈ્ઇ’માં જોડાયા છે.
“મને હવે એવો ભયાનક ડર લાગી રહૃાો છે કે આગામી ૫ વર્ષમાં જ છૈં સિસ્ટમ્સ માનવજાતને અકલ્પનીય મોટું નુકસાન પહોંચાડી શકે છે. મને ચોક્કસ ટકાવારી નથી ખબર, પરંતુ આ જોખમ એટલું વિશાળ છે કે આજે વિશ્ર્વમાં છૈં સેટી સૌથી મહત્ત્વપૂર્ણ સમસ્યા બની ચૂકી છે.”
ફીડબેક લૂપ: જ્યારે કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ અન્ય નવી છૈં સિસ્ટમ્સ ડિઝાઇન કરવા કે સુધારવા સક્ષમ બને છે, ત્યારે તે નવી સિસ્ટમ વધુ ઝડપથી પોતાને સુધારે છે. આનાથી એક એવો ઝડપી લૂપ સર્જાય છે જે માણસના નિયંત્રણ બહાર જતો રહે છે.સુપરઇન્ટેલિજન્સની આંધળી દૃોડ: તમામ મોટી ટેક કંપનીઓ માનવીય મગજ કરતાં હજારો ઘણી ઝડપી ’સુપરઇન્ટેલિજન્સ’ સિસ્ટમ બનાવવા પાછળ દૃોડી રહી છે.
જોશ એન્જલ્સના મતે, સૌથી ગંભીર સમસ્યા એ છે કે વૈજ્ઞાનિકો આ સિસ્ટમ્સને માનવીય મૂલ્યો અને નિયંત્રણો સાથે સુરક્ષિત રાખવાનું હજુ સંપૂર્ણપણે શીખી શક્યા નથી. જો કોઈ અનિયંત્રિત છૈં સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ લૂપ શરૂ કરશે, તો તે વૈશ્ર્વિક આપત્તિ સર્જી શકે છે.
કંપનીઓના નેટવર્કમાં હેિંકગ કરવું, પોતાની ક્રિયાઓ અને પુરાવા છુપાવવા તથા મનુષ્યો સાથે સોશિયલ એન્જિનિયિંરગ (છેતરિંપડી) કરવાના ગંભીર કિસ્સા સામે આવ્યા છે.જોશ એન્જલ્સે જણાવ્યું કે છૈં વિકાસને સાવ અટકાવવાની જરૂર નથી, પરંતુ તેની સ્પીડ એટલી ધીમી કરવી જોઈએ જેથી સુરક્ષા સંશોધન તેની સાથે તાલ મિલાવી શકે. તેમની નવી સંસ્થા સ્ઈ્ઇમાં તેઓ છૈંની સુરક્ષા ખામીઓનું વિશ્લેષણ કરશે અને વર્તમાન સલામતી પગલાં કેટલા અસરકારક છે તેનું મૂલ્યાંકન કરશે. તેમણે ટેક કંપનીઓની મનમાની અટકાવવા માટે સ્વતંત્ર મૂલ્યાંકન કરતી તટસ્થ સંસ્થાઓ ઊભી કરવાની હિમાયત કરી છે.
અગાઉ જેકબ કોક્સને પણ ખુલાસો કર્યો હતો કે આ સિસ્ટમ બનાવનારા લોકો પોતે ડરી રહૃાા છે કે છૈં આ દૃાયકાના અંત સુધીમાં માનવજાતનો નાશ કરી શકે છે.
