ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહૃાું છે, જેની સીધી અસર ખેલાડીઓ પર પડશે. અત્યાર સુધી, ખેલાડીઓને તેમના સારા પ્રદૃર્શન અને સીનિયોરીટીના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતો. જો કે, મ્ઝ્રઝ્રૈં હવે મેચ ઉપલબ્ધતાને મુખ્ય જરૂરિયાત બનાવવાનું વિચારી રહૃાું છે. સરળ શબ્દૃોમાં કહીએ તો, બોર્ડ ધ્યાનમાં લેશે કે તેઓ કેટલી મેચ ફિટ હતા અને રમવા માટે ઉપલબ્ધ હતા. હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં, ટીમ ઇન્ડિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ વારંવાર ઘાયલ થયા છે, જેના પરિણામે તેઓ ઘણી મેઈન મેચો ગુમાવી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
વિમેન્સ ટી20 એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતનો શ્રીલંકા સામે 72 રનથી વિજય
ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 183 રન બનાવ્યા હતા: શેફાલી-સ્મૃતીની ફિફ્ટી તો શ્રી ચરણીએ... -
ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
પહેલી ટી20માં 157 રનનો ટાર્ગેટ 13.4 ઓવરમાં ચેઝ કર્યો; અભિષેકે 32 બોલમાં 82 રન કર્યા ભારત... -
વુમન્સ હોકી જુનિયર એશિયા કપ ૨૦૨૬ ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૧૯-૦થી હરાવ્યું
પૂજા મલિકે સૌથી વધુ ૩ ગોલ કર્યા:ભારત તરફથી ૮ ખેલાડીઓએ ફટકાર્યા ૧-૧ ગોલ વુમન્સ હોકી જુનિયર...
