કુલદૃીપ સેંગરની સજા સસ્પેન્ડ કરવાના આદૃેશ સામે સુપ્રીમનો સ્ટે
ઉતરપ્રદૃેશ ઉન્નાવ રેપકાંડમાં દિૃલ્હી હાઈકોર્ટે આરોપી કુલદૃીપ સેંગરને જામીન પર છોડવાના આદૃેશ સામે સુપ્રીમકોર્ટે સ્ટે આપી દૃીધો છે. ૨૦૧૭માં અત્યંત ચર્ચાસ્પદૃ બની ગયેલા આ કેસમાં છેલ્લા સાડા સાત વર્ષથી જેલમાં રહેલા ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉતરપ્રદૃેશના બાહુબલી જેવા નેતા કુલદૃીપ સેંગરએ પોકસો હેઠળની તેની મહતમ થઈ શકતી જેલસજા ભોગવી લીધી છે.
તેથી તેની સજા સસ્પેન્ડ કરીને હાઈકોર્ટે જામીન મંજુર કરતા જ જબરો વિવાદૃ છેડાયો હતો અને દિૃલ્હી હાઈકોર્ટના ચુકાદૃા સામે સુપ્રીમમાં રીટ થઈ હતી જેમાં આજે એક તરફ સર્વોચ્ચ અદૃાલતમાં સુનાવણી ચાલુ હતી તે સમયે પણ સુપ્રીમ બહાર રેપકાંડના ભોગ બનેલ મહિલા અને તેની સાથે રહેલ અનેક સંગઠનોએ દૃેખાવ કરીને સેંગરના જામીન રદૃ કરવાની માંગણી કરતા સુત્રોચ્ચાર કર્યા હતા.
જેમાં કોંગ્રેસના દિૃવંગત નેતા અહમદૃ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને મહિલા કોંગ્રેસના અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા. આજે સુનાવણી બાદૃ મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકુમાર ના વડપણ હેઠળની ખંડપીઠે હાલ કુલદૃીપની સજા સસ્પેન્ડ કરતા આદૃેશ સામે સ્ટે આપી દૃીધો છે અને તેથી સેંગર હાલ જેલ બહાર નીકળી શકશે નહી તે નિશ્ર્ચિત થઈ ગયું છે.
દૃેશભરમાં આ મુદૃે જબરો વિરોધ થયા બાદૃ તપાસ એજન્સી સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં જઈને દિૃલ્હી હાઈકોર્ટના આદૃેશ સામે અપીલ કરી હતી અને તે માન્ય રહી હોવાના સંકેત છે.
બીજી તરફ સુપ્રીમકોર્ટે આ દૃુષ્કર્મ પીડીતાને કાનુની મદૃદૃ આપવા પણ આદૃેશ આપ્યો છે. કુલદૃીપ સેંગર અન્ય એક કેસમાં પણ જેલમાં છે તેથી હાલ તાત્કાલીક જામીન પર છુટી શકશે નહી.
