દિૃલ્હીમાંથી ૯ કરોડની જ્વેલરી અને રૂા.૧૨ કરોડ રોકડ ઝડપાયા

ઇન્દ્રજીતિંસહ યાદૃવ નેટવર્ક પર ઇડીનો સકંજો

િંકમતી સામાન સાથે બ્ોગ ભરીન્ો ચેકબુક તથા દૃસ્તાવેજો પણ મળ્યા

ઇડીએ મની લોન્ડ્રિંગ મામલે દિૃલ્હીમાં દૃોરોડા પાડીને કરોડોની રોકડ અને ઘરેણા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ઇન્દ્રજીત િંસહ યાદૃવ અને તેમના સહયોગિઓ, અપોલો ગ્રીન એનર્જી લિમિટેડ અને તેઓની જોડાયેલા અન્ય લોકો તથા સંસ્થાઓ વિરુદ્ધ કરી છે.પીએમએલએ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.
ઇડી ની તપાસ મુજબ, ઇન્દ્રજીત િંસહ યાદૃવ પર ખંડણી, ખાનગી ફાઇનાન્સરો પાસેથી બળજબરીથી લોન વસૂલવા, બંદૃૂકની અણીએ ધમકીઓ આપવા અને આ ગેરકાયદૃેસર પ્રવૃત્તિઓમાંથી કમિશન મેળવવાનો આરોપ છે. તેમના પર આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાણાંની લોન્ડિંરગ કરવાનો પણ શંકા છે.
ઇડીએ આ તપાસ હરિયાણા અને યુપી પોલીસ દ્વારા દૃાખલ ૧૫થી વધારે એફઆઇઆર અને ચાર્જશીટના આધારે શરૂ કરી છે. આ મામલે આર્મ્સ એક્સ ૧૯૫૯, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને આઇપીસી ૧૮૬૦ની વિવિધ ધારાઓ હેઠળ દૃાખલ કરવામાં આવ્યો છે.૩૦ ડિસેમ્બરે કરવામાં આવેલા દૃરોડા દૃરમિયાન ઇડીએ ઇન્દ્રજીત િંસહ યાદૃવના નજીકના સહયોગી અમન કુમારથી જોડાયેલા એક ઠેકાણા પર કાર્યવાહી કરી. આ સ્થળ દિૃલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં આવેલો છે. અહીંથી ઇડીને મોટી માત્રામાં રોકડ અને િંકમતી સામાન મળી આવ્યો.
આશરે રૂા.૫.૧૨ કરોડ રોકડા મળી આવ્યા. ગણતરી માટે બેંક અધિકારીઓ અને રોકડ ગણતરી મશીનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
એક સુટકેસમાંથી આશરે રૂા.૮.૮૦ કરોડની િંકમતના સોના અને હીરાના દૃાગીના મળી આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ