મેં અનેક દૃેશોના વડા સાથે વાત કરી છે, તેમણે દૃરેક ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે:વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે સોમવારે લોકસભામાં પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેનાથી ઉભરેલા સંકટ વિશે વાત કરી. તેમણે કહૃાું કે, “આજે હું પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારતમાં ઉદૃભવેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા આવ્યો છું. આની લોકોના જીવન પર વિપરીત અસર પડી રહી છે.” પીએમ મોદૃીએ કહૃાું, “જે વિસ્તારમાં યુદ્ધ ચાલી રહૃાું છે, તે વિશ્ર્વની ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાતોનો મોટો ભાગ પૂરો પાડે છે. કરોડો ભારતીય ખાડી દૃેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. ત્યાં જતા જહાજોમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો હોય છે. પરિણામે, આપણી િંચતા સ્વાભાવિક છે, તેથી આ સંસદૃમાંથી એકમત અને એકજૂટ અવાજ વિશ્ર્વ સુધી પહોંચવો જોઈએ.
લોકસભામાં પીએમ મોદૃીએ વધુમાં કહૃાું કે, ‘આ યુદ્ધ શરૂ થયું ત્યારથી જ દૃરેક ભારતીયોને દૃરેક જરૂરી મદૃદૃ આપવામાં આવી રહી છે. મેં પોતે અનેક દૃેશોના વડા સાથે વાત કરી છે, તેમણે દૃરેક ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. દૃુર્ભાગ્યે આ દૃરમિયાન કેટલાક લોકોનું દૃુ:ખદૃ મૃત્યુ થયું છે. કેટલાક ઈજાગ્રસ્ત પણ થયા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારજનોને જરૂરી મદૃદૃ આપવામાં આવી રહી છે. જે ઈજાગ્રસ્ત થયા છે, તેમની સારી સારવાર સુનિશ્ર્ચિત કરાવવામાં આવી રહી છે. પ્રભાવિત દૃેશોમાં આપણા જેટલા પણ મિશન છે, તે સતત ભારતીયોની મદૃદૃ કરવામાં લાગેલા છે. ભારત અને અન્ય દૃેશોમાં ૨૪ઠ૭ હેલ્પલાઇન કાર્યરત છે, જેના દ્વારા મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
પીએમ મોદૃીએ કહૃાું કે, સંકટની આ સ્થિતિમાં દૃેશ-વિદૃેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અમારી ખૂબ મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા પછીથી લઈને અત્યાર સુધી ૩ લાખ ૭૫ હજારથી વધુ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનમાંથી જ અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ ભારતીયો સુરક્ષિત પરત ફર્યા છે. આમાંથી ૭૦૦થી વધુ મેડિકલનો અભ્યાસ કરતા યુવાનો છે. ખાડી દૃેશોમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ક્રૂડ ઓઈલને લઈને વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, છેલ્લા ૧૧ વર્ષમાં ભારતે પોતાના ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટનું વિવિધીકરણ (ડાઈવર્સિફિકેશન) કર્યું છે. અગાઉ ૨૭ દૃેશોમાંથી ઈમ્પોર્ટ થતું હતું, આજે ૪૧ દૃેશોમાંથી ઈમ્પોર્ટ થાય રહી છે. અમારી રિફાઇિંનગ ક્ષમતામાં પણ વધારો થયો છે. અમારી પાસે ૫૩ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. અમારું લક્ષ્ય ૬૫ લાખ મેટ્રિક ટનનું છે. અમારો પ્રયાસ છે કે દૃરેક જરૂરી સામગ્રી સાથે જોડાયેલા જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચે. અમે દૃરેક પક્ષ સાથે સંવાદૃ કરી રહૃાા છીએ. આવા પ્રયાસોને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા અમારા અનેક જહાજ ભારત આવી પણ ગયા છે.
