કોંગ્રેસ સાંસદૃ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મામલે મુશ્કેલીઓ વધી ગઈ છે. અલ્હાબાદૃ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ હ્લૈંઇ નોંધવાનો આદૃેશ આપ્યો છે.
બેવડી નાગરિકતા સાથે જોડાયેલા આ મામલામાં અલ્હાબાદૃ હાઈકોર્ટની લખનઉ બેંચે શુક્રવારે આ ચુકાદૃો આપ્યો હતો. કોર્ટે કહૃાું છે કે, રાજ્ય સરકાર કાં તો પોતે તપાસ કરે અથવા સેન્ટ્રલ એજન્સીને રિફર કરીને તપાસ કરાવે, પરંતુ આ આરોપ તપાસનો વિષય છે. આ મામલો રાયબરેલી ટ્રાયલ કોર્ટમાંથી ફગાવી દૃેવામાં આવ્યા બાદૃ હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે નીચલી અદૃાલતના નિર્ણયને પલટી નાખ્યો છે.
અરજીમાં ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના લખનઉ સ્પેશિયલ સ્ઁ-સ્ન્છ કોર્ટના આદૃેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ આદૃેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ હ્લૈંઇ નોંધવાની માગને ફગાવી દૃેવામાં આવી હતી.
