અભિન્ોતા વિજયનો શપથવિધિ સમારોહ ટળ્યો
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદૃ રાજ્યમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. એકતરફ પરિણામોમાં ભવ્ય જીત મેળવનાર થલાપતિ વિજયની પાર્ટી ્ફ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ કરવા માટે દૃોડધામ કરી રહી છે, તો બીજીતરફ વિજયને અટકાવવા માટે ડ્ઢસ્ અને છૈંછડ્ઢસ્ જેવી એકબીજાના કટ્ટર વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન થવાની અટકળો શરૂ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ અને રાજ્યમાં ચાલી રહેલી અટકળો મુજબ, એમ.કે.સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી અને કે.પલાનિસ્વામીની ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી ગઠબંધન કરવાની તૈયારીમાં છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કુલ ૨૩૪ બેઠકોમાંથી ટીવીકેએ૧૦૮ બેઠકો જીતી છે, તો ડ્ઢસ્એ ૭૩ અને ડીએમકેએ ૫૩ બેઠકો જીતી છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો જીત્યા બાદૃ ટીવીકેને સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ૧૧૮ બેઠકોની બહુમતી હોવી જરૂરી છે. આ જ કારણે કોંગ્રેસનું સમર્થન છતાં વિજયની ટીવીકે પાર્ટી હજુ પણ ૫ બેઠકો દૃુર છે. જો ડીએમકે અને એઆઇડીએમકે ગઠબંધન કરશે તો કુલ ૧૨૬ બેઠકો (કોંગ્રેસની પાંચ બેઠકો સહિત) થઈ જશે, જેના કારણે વિજયના હાથમાં સત્તા સરકવાની સંભાવના ઉભી થઈ છે.
તામિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલી ટીવીકેન્ો કોંગ્રેસનું સમર્થન મળતા પાર્ટીના વડા વિજય ચેન્નાઇ લોકભવન પાર્ટીના ન્ોતાઓ સાથે પહોંચી રાજ્યપાલ રાજેન્દ્ર આલેંકર સમક્ષ સરકાર રચવાનો દૃાવો રજૂ કરોય હતો પરંતુ દૃાવો કરતાં પત્રમાં સરકાર રચવા જરૂરી બહુમતી સંખ્યા રજૂ કરવામાં વિજય નિષ્ફળ ગયા હતા.
