ભારત ‘ઇકોનોમી અને ‘ઇકોલોજી સાથે ‘ગ્રીન ગ્રોથમાં અગ્રેસર:મોદી

સુરતની ‘સકર્યુલર વોટર ઇકોનોમીની સમગ્ર દૃેશમાં નોંધ લેવાઇ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આજે શુક્રવારે ગુજરાતની મુલાકાત્ો આવ્યાહતા ત્ોઓએ સુરત ખાત્ોથી દૃક્ષિણ ગુજરાતમાં રૂા.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત ત્ોમજ લોકાર્પણ કર્યુ હતું. સુરતના દૃીનદૃયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં આ પ્રસંગ્ો ઉપસ્થિત મેદૃનીનું વડાપ્રધાન્ો અભિવાદૃન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદૃીએ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો, પ્લાન્ટની મુલાકાત્ો ગયા હતા પ્રધાનમંત્રીએ ‘મેક ઇન ઇન્ડિયા હેઠળ ત્ૌયાર થઇ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેકટ્સનું નિરીક્ષણ કર્યુ ંહતું. ત્ોમજ વિશ્ર્વ પર્યાવરણ દિૃવસ નિમિત્તે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

‘ગ્રીન સિટી અને ‘કલીન સિટી સુરત્ો સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાન્ો જનઆંદૃોલન બનાવ્યું

નરેન્દ્ર મોદૃીએ હજીરા ખાત્ો ‘મેક ઇન ઇન્ડિયા હેઠળ ત્ૌયાર થઇ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેકટ્સનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન્ો સુરત ખાત્ોથી દૃ.ગુજરાતન્ો રૂા.૧૮,૭૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી

વિશ્ર્વ પર્યાવરણ દિૃવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સુરત ખાત્ોથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૨૪ વિવિધ પ્રોજેકટ્સનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરી દૃક્ષિણ ગુજરાતન્ો રૂા.૧૮,૭૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.
સુરતના દૃીનદૃયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંખવી અન્ો મંત્રીગણ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનએ સુરતી સ્પિરીટની સરાહના કરતાં જણાવ્યું હતું કે, સુરત માત્ર એક શહેર નથી, પણ ‘સ્પિરીટ છે. એક સમયે પ્લેગ જેવી મહાનારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દૃેશમાં સ્વચ્છતા અન્ો ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
ત્ોમણે સુરતવાસીઓની સ્વચ્છતા પહેલ અને પર્યાવરણ સુરક્ષાના કાર્યોન્ો પ્રેરણાદૃાયી ગણાવી ઉમેર્યું કે, સુરતની આ જાગ્ાૃતિ અને સંસ્કારોન્ો કારણે જ ત્ો આજે દૃેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દૃેશમાં સ્વચ્છતાન્ો સંસ્કારમાં પરિવર્તિત કરવા છે. કારણ કે, સ્વચ્છતા અભિયાન દૃેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે.
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું કે, આજે વિશ્ર્વના દૃેશો પર્યાવરણ સુરક્ષા અને ‘ગ્રીન યુચર તરફ આગળ વધી રહૃાા છે. ત્યારે ભારત પણ ‘ઇકોનોમી અને ‘ઇકોલોજીના સમન્વય સાથે ‘ગ્રીન ગ્રોથની દિૃશામાં અગ્રેસર બની રહૃાું છે.
સુરતની ‘સર્ક્યુલર વોટર ઇકોનોમીની પ્રશંસા કરતા વડાપ્રધાનએ કહૃાું કે, શહેરના વેસ્ટ વોટરન્ો ટ્રીટ કરીન્ો ઉદ્યોગોન્ો વેચાણ થકી પ્ાૂરૂ પાડવાની આ પધ્ધતિ પર્યારણ સુરક્ષાની સાથે આર્થિક ઉપાર્જનનું પણ ઉત્તમ ઉદૃાહરણ છે. ત્ોમણે આગામી સમયમાં તાપી બ્ોરેજ પ્રોજેકટ દ્વારા સુરતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે એમ જણાવી પાંચ દૃાયકા સુધી શહેરની પાણીની તંગી ન પડે ત્ોવી સુરત મનપાના આયોજનન્ો બિરદૃાવ્યું હતું.
આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, સુરતનું હજીરા આજે મેરીટાઇમ હબ અને ડિફેન્સ પ્રોડકશનના ગ્લોબલ સ્ોન્ટર તરીકે ઉભરી રહૃાું છે. અહીં વૈશ્ર્વિક વ્યાપારની ઇકોસિસ્ટમ નિર્માણ પામી છે.
દૃેશના નાગરિકો અનિશ્ર્ચિતતા, અરાજકતા અને નિરાશાન્ો ક્યારેય પસંદૃ નધી કરતાં જેની સાબિતી પશ્ર્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હોવાનું જણાવી દૃેશના કરોડો નાગરિકો આગવા સંકલ્પોથી સિધ્ધિ મેળવવા પ્રતિબધ્ધ બન્ો, દૃેશવાસીઓ બ્ો કદૃમ આગળ વધે તો પોત્ો ત્રણ કદૃમ આગળ વધવા અન્ો દૃેશવાસીઓની વિકાસની ઝંખના અને વિશ્ર્વાસન્ો પરિપ્ાૂર્ણ કરવા તત્પર છે એવી ખાતરી આપી હતી.
આ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ન્ોત્ાૃત્વમાં દૃેશ અને ગુજરાત સતત પ્રગતિના પંથે આગળ વધી રહૃાા છે.
ત્ોમના માર્ગદૃર્શન હેઠળ ગુજરાત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત જ્ર ૨૦૪૭ ના વિઝનન્ો સાકાર કરવા માટે સંપ્ાૂર્ણ રીત્ો પ્રતિબધ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ