મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દૃર વધીને ૩.૯૩% થયો

મે મહિનામાં જે વસ્તુઓની કિંમતો વધુ વધી છે, તેમાં િંકમતી ધાતુના આભૂષણ, ટામેટા, આદૃુ, કિસમિસ અને સૂકી દ્રાક્ષ સામેલ છે.

દૃેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવનો સામનો કરી રહી છે. આની િંકમતો વધવાના કારણે ખાણી-પીણી ચીજસ્તુઓ પણ મોંઘી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારના મુખ્ય વહિવટી વિભાગ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (દ્ગર્જીં)એ રિટેલ મોંઘવારી દૃર વધ્યો હોવાના ચોંકાવનાર આંકડા જાહેર કર્યા છે. આ ડેટા પરથી સ્પષ્ટ કહી શકાય કે, મોંઘવારીએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દૃીધો છે.
દ્ગર્જીંના ડેટા મુજબ, ઈંધણ અને ખાદ્ય પદૃાર્થોની િંકમતો વધવાના કારણે મે મહિનામાં રિટેલ મોંઘવારી દૃર વધીને ૩.૯૩ ટકા પર પહોંચી ગયો છે, જ્યારે એપ્રિલમાં આ દૃર ૩.૪૮ ટકા નોંધાયો હતો. આ મોંઘવારી સીધી જ રસોઈના બજેટને અસર પહોંચી રહી છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત ખાદ્ય મોંઘવારી મે મહિનામાં ૪.૭૮ ટકા રહી, જે એપ્રિલમાં ૪.૨ ટકા હતી.
આ ભાવ વધારાની સમસ્યાના કારણે શહેરો અને ગામડાના ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડી રહૃાો છે. ખાસ કરીને ગરીબ અને મધ્ય વર્ગના પરિવારો પર તેની વધુ અસર જોવા મળી રહી છે. આમ તો આ રિટેલ મોંઘવારી દૃર ભારતીય રિઝર્વ બેંક એ નક્કી કરેલી ૪ ટકાની મર્યાદૃાથી નીચે છે, જોકે તેમ છતાં હવે મે મહિનાનો આંકડો ઇમ્ૈંની નક્કી કરેલી મર્યાદૃા નજીક પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે ઇમ્ૈંને રિટેલ મોંઘવારી દૃર ૪ ટકા સુધી રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ લક્ષ્ય ખૂબ મહત્ત્વનો છે. વધતી જતી મોંઘવારીથી આર્થિક વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે.
મે મહિનામાં જે વસ્તુઓની િંકમતો વધુ વધી છે, તેમાં િંકમતી ધાતુના આભૂષણ, ટામેટા, આદૃુ, કિસમિસ અને સૂકી દ્રાક્ષ સામેલ છે. આ વસ્તુઓના તેજીથી ભાવ વધતાં ગ્રાહકોનો ખર્ચ વધી રહૃાો છે. જ્યારે બટાકા, વટાણા, મોટર કાર અને જીપની િંકમતો ઓછી રહી છે. જીરા અને મોટરબાઈક તથા સ્કૂટર પણ ઓછી મોંઘવારીવાળા ટોચની વસ્તુઓમાં સામેલ છે. આનાથી કહી શકાય કે, કેટલીક ચીજવસ્તુઓની િંકમતો અપેક્ષા કરતા સ્થિર રહી છે.
ભારતીય રિઝર્વ બેંક નાણાંકીય નીતિ તૈયાર કરતી વખતે ગ્રાહક ભાવ સૂચકાંક પર સૌથી વધુ ધ્યાન રાખે છે. બેંકે આ મહિનાના પ્રથમ સપ્તાહમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મોંઘવારી દૃર ૪.૬ ટકા નહીં, પરંતુ ૫.૧ ટકા રહેવાનો અંદૃાજ મુક્યો હતો. ઉત્પાદૃન ખર્ચ વધવાની સંભાવનાને ધ્યાને રાખીને આ અંદૃાજ મુકાયો છે. હવે ઇમ્ૈં મોંઘવારીને કાબુમાં લેવા માટે જરૂરી પગલાઓ ભરી શકે છે.
ઇમ્ૈં એ આ મહિનાની શરૂઆતમાં નાણાંકીય નીતિ તૈયાર કરતી વખતે કહૃાું હતું કે, મે મહિનામાં પેટ્રોલની િંકમતમાં ૭.૪ ટકાનો જ્યારે ડીઝલના ભાવમાં ૮.૪ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત હજુ પણ મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર આગામી મહિને માં જોવા મળી શકે છે. ઈંધણ ખર્ચ વધવાના કારણે પરિવહન ખર્ચ વધી ગયો છે, જેની અસર અન્ય ચીજ-વસ્તુઓની િંકમતો પર પડે છે. આ એક ચક્ર જેવી સ્થિતિ છે, જેની અસર દૃરેક સેક્ટર, દૃરેક ચીજ-વસ્તુઓ પર પડે છે. આવી સ્થિતિના કારણે સામાન્ય પ્રજાના બજેટ પર દૃબાણ વધે છે. એટલે કે આવી મોંઘવારીના કારણે તેઓને ખર્ચ વધી જાય છે, તેથી સરકારે તેના પર ધ્યાન આપવું પડશે.

રિલેટેડ ન્યૂઝ