ભારતમાં છેલ્લો દૃાયકો આંતરિક સુરક્ષા માટે પડકારજનક રહૃાો હતો ત્યારે માઓવાદૃ ત્ોની પ્ાૂર્ણતાના આરે જણાયો હતો. કયારેક છત્તીસગઢના બસ્તરથી લઇન્ો મધ્ય પ્રદૃેશના, ઝારખંડ તથા નકસલ બાંડી સુધી રહેલો લાલ ઝંડાનો ખૂંખાર સમય હવે પ્ાૂર્ણ થયો છે.
આ ઐતિહાસિક બદૃલાવનું સૌથી વધુ માનવીય અને સુખદૃ પાસુ બંદૃૂકથી લઇ િંસદૃુર સુધીની યાત્રા છે સંગઠનની અંદૃર જબરજસ્તીપ્ાૂર્વક માઓવાદૃીઓની નકસલબંધી કરવામાં આવી હતી.
ત્યારે સરકારે જરૂરી મેડિકલ ક્ષેત્રના પગલાં લઇ ત્ોઓન્ો ફરી પિતા બની શકે ત્ો મુજબ શારીરિક રીત્ો ત્ૌયાર કર્યા છે. માઓવાદૃીઓ હવે લગ્ન કરે છે અન્ો પરિવાર વસાવે છે માઓવાદૃીઓ હવે દૃેશની મુખ્ય ધારામાં આવી રહૃાા છે.
કેન્દ્રીય ગ્ાૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આતંકનો ગઢ ગણાતા અબ્ાૂજમાડ તથા ઉત્તર બસ્તરન્ો નકસલી િંહસાથી સંપ્ાૂર્ણપણે મુકત જાહેર કરવામાં આવ્યા છે.
આ વૈચારિક ષ્ટિકોણ બસ્તરની વાસ્તવિક હકીકતનું જીવંત ઉદૃાહરણ છે. એક માત્ર જગદૃલપુરમાં ૨૧૦ માઓવાદૃીઓએ સાગમટે હથિયાર નીચે મૂક્યા હતા જે આ વાતનો પ્ાૂરાવો છે કે, હવે િંહસાનો માર્ગ પોતાની પ્રગતિ ગુમાવી રહૃાો છે.
જે વિસ્તારોમાં હંમેશા ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર થતો હતો અન્ો મતદૃાન કરવું એ પ્રક્રિયા મનાઇ રૂપ્ો હતી ત્યાં આજે લોકો મતદૃાન કરવા લાઇનો લગાવે છે અન્ો ચૂંટણી કાર્ડ બનાવી રહૃાા છે.
હિડમાં જેવા મોટા માઓવાદૃી કમાન્ડરોના ગામોમાં હવે શેરીઓમાં સજાવટ થઇ રહી છે તથા શાળાઓમાં ઘંટારવ થયો છે અને સંખ્યાબંધ બાળકોે દૃફતર લઇન્ો શાળા તરફ જઇ રહૃાા છે. ઘરમાં અને અન્ય સ્થળે જ્યાં અગાઉ બોમ્બ, વિસ્ફોટકો વગ્ોરે સંતાડવામાં આવતા હતા ત્યાં હવે મહિલાઓ પોતાના બાળકોનું જતન કરે છે.
આ અપ્ાૂર્વ સફળતાન્ો જાળવી રાખવા માટે સરકારે અત્યંત સતર્ક રહી દૃીર્ઘકાલિન નીતિનો અમલ કરવો પડશે માઓવાદૃનો સંપ્ાૂર્ણ નાશ માત્ર સશસ્ત્ર પ્રક્રિયાથી આવશે નહીં પરંંતુ સમાવેશી વિકાસ મોડસ તથા અત્ાૂટ વિશ્ર્વાસથી શક્ય બનશે. આ બધા વિસ્તારોમાં હવે બ્ોન્કો પોતાની શાખાઓ ખોલી રહી છે. બજારમાં ખરીદૃી વધી છે તથા રોડ પર વાહનો છોડી રહૃાા છે.
આથી આ મોડલની પ્રશંસા કરવી જોઇએ આત્મસમર્પણ કરવા વાળા માઓવાદૃીઓન્ો ગરિમાપ્ાૂર્ણ જીવન જીવવાનો હક આપવો જોઇએ અને ત્ોમન્ો જે આજિવીકા મળશે ત્ો વાયદૃો કર્યો હતો ત્ો નિભાવવો જરૂરી છે. આ વાયદૃાઓન્ો પ્ાૂર્ણ કરવામાં જો તંત્ર તરફથી લાલીયાવાડી કરવામાં આવશે તથા વહીવટી તંત્રમાં વિલંબ કરવામાં આવશે તો આ આગ ફરીથી ભડકી શકે છે.
માઓવાદૃી પ્રભાવિત વિસ્તારોમાં મજબ્ાૂત માળખું, રોડ, હોસ્પિટલો, અન્ો શૈક્ષણિક સંસ્થાઓ હોવી જરૂરી છે પરંતુ આ બધી વસ્તુઓનું આયોજન કરતા પહેલા સ્થાનિક આદિૃવાસીઓના રીતીરિવાજો, ત્ોમના જળ, જંગમ અને જમીનના અધિકારોન્ો નુકસાન થવું જોઇએ નહીં.
જ્યાં સુધી વિકાસની પ્રક્રિયા સમાવેશી અન્ો સ્થાનિક અનુકૂળતા મુજબ નહીં હોય ત્યારે બહારના તત્વોન્ો ફરીથી પગ પ્ોસારો કરવાની તક મળશે. બંદૃૂકના અવાજો દૃૂર થયા પછી હવે બસ્તરના જંગલોમાં ન્યાય, વિશ્ર્વાસ, તથા સાચી લોકશાહીનો સ્ાૂરજ ઉગાડી નવી સવાર સ્થાપિત કરવાનો છે.
દૃેસમાં નકલવાદૃ થવાના કારણો આ મુજબ છે. ઘણા આદિૃવાસી અન્ો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગરીબી, ભૂખમરો અને રોજગારીના અભાવથી પીડાતા હતા જમીનદૃારો અને ગરીબ ખેડૂતો વચ્ચે મોટી અસમાનતા હતી ઘણા ખેડૂતો પાસ્ો પોતાની જમીન ન હતી.
જંગલ અન્ો ખનીજ સમૃધ્ધ વિસ્તારોમા આદૃીવાસીઓના અધિકારોનું હનન થતું હતું અન્ો ત્ોઓ વિકાસના લાભોથી વંચિત રહેતા હતા. કેટલાક દૃૂરના વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા અન્ો અન્ય મૂળભૂત સુવિધાઓનો અભાવ હતો. સમાજના નબળા વર્ગોન્ો લાગતું હતું કે, ત્ોમની સમસ્યાઓનો ઉકેલ લોકશાહી પધ્ધતિથી મળતો નથી.
વર્ષ ૧૯૬૭માં નકસલ બાડી ગામમાં શરૂ થયેલ આંદૃોલન પર માઓવાદૃી વિચારધારાનો પ્રભાવ હતો જે સશસ્ત્ર ક્રાંતિ દ્વારા પરિવર્તન લાવવામાં માનતી હતી.
નક્ષલવાદૃ માત્ર કાયદૃો અને વ્યવસ્થાની સમસ્યા નથી પરંતુ ત્ોના મૂળમાં ગરીબી, અસમાનતા, વિકાસનો અભાવ અને સામાજિક અન્યાય જેવા પરિબળો રહેલા છે.
