હેકર્સો હવે અવનવી ટેકનીકથી વપરાશકર્તાની ડિજિટલ ઓળખ પર કબજો મેળવી પારાવાર નુકસાન કરતાં થયા છે
આપણી ડિજિટલ ઓળખ જો કોઇની પાસ્ો ચાલી જાય તો નુકસાન માત્ર બ્ોન્કના એકાઉન્ટ પ્ાૂરતું રહેતું નથી પરંતુ ઓળખની સાથે સાથે આપણો વિશ્ર્વાસ તથા દૃેશમાં જે નાણાંકિય વ્યવસ્થા છે ત્ોની સામે મોટું જોખમ ઉભું થાય છે.
આ જોખમ એટલા માટે પણ વધી ગયું છે કે, સાયબર ગુનામાં હવે ચોરી કે ઠગાઇ પ્ાૂરતા સિમિત રહૃાા નથી પરંતુ ડિજિટલ યુગમાં નાગરિકોના વિશ્ર્વાસ પર સૌથી મોટો હુમલો થઇ રહૃાો છે આ જોખમની ગંભીરતાન્ો તાજેતરમાં સ્ાૂચના અન્ો પ્રસારણ માધ્યમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, માત્ર પાસવર્ડ અથવા ઓટીપીની ચોરી કરવા પ્ાૂરતો સાયબર ગુનો કરવામાં આવતો નથી ત્ોઓ ‘સ્ોશન હાઇજેિંકગ તથા ‘ઇન્ફોસ્ટીલર જેવા નવા હથિયારોનો ઉપયોગ કરીન્ો વપરાશકર્તાઓની સક્રિય ડિજિટલ ઓળખ પર કબજો કરે છે.
આપણે બ્ોન્કીંગ એપ અથવા વેબસાઇટ પર લોગીન કરી ચૂક્યા છીએ આ વેળા હેકરો કબજો કરે છે ટેકનીકની દૃુનિયામાં આ બાબતન્ો સત્ર અપહરણ (સ્ોશન હાઇજેિંકગ) કહેવામાં આવે છે.
આ રિપોર્ટમાં નાણાંકિય સંસ્થાઓન્ો આગામી ૧૮ મહિનામાં સુરક્ષા રોડમેપ વિશે માહિતી અપાઇ છે આથી આ વાત સ્પષ્ટ છે કે, જોખમ ભવિષ્યનું નથી પરંતુ આપણી સમક્ષ જે વર્તમાન સમય છે ત્યાં જ મુશ્કેલી છે.
ડિજિટલ પ્ોેમેન્ટનો વ્યાપ ભારતમાં વધ્યો છે. યુપીઆઇ તથા ઓનલાઇન બ્ોર્િંન્કગ દ્વારા કરોડો લોકોનું જીવન સરળ બન્યું છે પરંતુ દૃર મહિન્ો અરબો રૂપિયાની લેણદૃેણની આ અપ્ાૂર્વ ગતી તથા ડેટાનો વિશાળ મહાસાગર આપણન્ો સાયબર ગુનાનો શિકાર બનાવે છે.
આ જોખમની ગંભીરતા એટલા માટે વધુ પ્રમાણમાં છે કારણ કે, ત્ોમાં ભૂલ હંમેશા ગ્રાહકોની હોતી નથી. કોઇ શંકાસ્પદૃ િંલક, ગ્ોરકાયદૃેસર બ્રાઉઝર એકસ્ટેશન, માલવેયર અથવા અસુરક્ષિત ડિવાઇસ આપણી સાચી ઓળખન્ો ગુન્ોગારના હાથમાં સોપી દૃે છે.
આથી સાયબર સુરક્ષાનો મૂળ મંત્ર મજબ્ાૂત પાસવર્ડ તથા ઓટીપી રહૃાો નથી આ બાબતમાં માત્ર સાવધ રહો કહેવું પર્યાપ્ત નથી હવે નાણાંકિય સંસ્થાઓએ પરંપરાગત સુરક્ષા ચક્રથી બહાર નિકળીન્ો જીરો ટ્રસ્ટ આર્કિટ્રેકચર અપનાવવું પડશે.
જેનો મૂળ મંત્ર છે ક્યારેય વિશ્ર્વાસ ન કરો હંમેશા સત્યની તપાસ કરો આ સાથે દૃરેક નાણાંકિય લેવડ દૃેવડ, દૃરેક ડિવાઇસ તથા આપણી અસામાન્ય ગતીવિધીન્ો બિહેવિયરલ બાયોમેટ્રેકિસ તથા એઆઇ આધારિત રિયલ ટાઇમ દૃેખરેખ હવે અનિવાર્ય બની ગઇ છે.
કારણ કે, હેકરો ગતીવિધીઓ બદૃલી રહૃાા છે આથી સિસ્ટમ ત્ોેન્ો ઝડપથી પકડી શકે છે. સરકાર, બ્ોન્ક, ટેકનીકલ કંપનીઓ તથા નાગરિકો બધાન્ો નવા પડકારન્ો અનુરૂપ પોતાની જાતન્ો બદૃલવી પડશે.
ડિજિટલ અર્થવ્યવસ્થાનો આધાર માત્ર ટેકનીક નહીં પરંતુ વિશ્ર્વાસ છે જો આ વિશ્ર્વાસ નબળો પડશે તો નુકસાન માત્ર ખાતાનું નહીં સમગ્ર ડિજિટલ વ્યવસ્થાન્ો થશે આથી આ રિપોર્ટ માત્ર સાયબર એડવાઇઝરી નથી પરંતુ ચેતવણીના સ્વરૂપમાં જોવો જોઇએ લડાઇ માત્ર પાસવર્ડ બચાવવાની નથી પરંતુ ડિજિટલ વિશ્ર્વાસન્ો બચાવવાની છે.
ડિજિટલ સિસ્ટમ પર પ્રજાનો વિશ્ર્વાસ વધ્યો છે ત્ોના મૂળ કારણો આ મુજબ છે ડિજિટલ પ્લેટ ફોર્મ્સ્ો સમય એ અંતરની મર્યાદૃાઓ દૃૂર કરી છે. ઘરે બ્ોઠા વસ્તુઓ મંગાવવી, પ્ૌસા ટ્રાન્સફર કરવા કે દૃુનિયાના બીજા છેડે રહેતા વ્યક્તિ સાથે વાત કરવી હવે આંગળીન્ો ટેરવે છે આ સુવિધાથી સ્વભાવિક રીત્ો લોકોનો વિશ્ર્વાસ વધ્યો છે.
