દિૃલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો હતો

NIA ની ચાર્જશીટમાં ઉમર નબી અંગે મોટો ખુલાસો

દિૃલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) એ દૃાખલ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી હૃાુન્ડાઈ ૈ૨૦ (ૐએહઙ્ઘટ્ઠૈ ૈ૨૦) કાર વાસ્તવમાં એક વ્હીકલ-બોર્ન ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (ફમ્ૈંઈડ્ઢ) એટલે કે કાર બોમ્બ તરીકે વાપરવામાં આવી હતી. ફોરેન્સિક તપાસ દૃરમિયાન ઘટનાસ્થળેથી ્છ્ઁ, એમોનિયમ નાઈટ્રેટ અને પોટેશિયમ નાઈટ્રેટ જેવા અત્યંત વિસ્ફોટક પદૃાર્થોના અંશ મળી આવ્યા છે.
ઘટનાસ્થળેથી મળેલા જૈવિક નમૂનાઓની ડ્ઢદ્ગછ િંફગરપ્રિન્ટિંગ તપાસમાં મહત્વનો પુરાવો મળ્યો છે. દ્ગૈંછના દૃાવા અનુસાર, શરીરના ભાગો અને નાકના સેમ્પલની ડ્ઢદ્ગછ તપાસમાં તેની ઓળખ માસ્ટરમાઇન્ડ ઉમર ઉન નબી તરીકે થઈ છે. એટલે કે, વિસ્ફોટ થયો તે સમયે ઉમર ઉન નબી કારની અંદૃર જ હાજર હતો. વિસ્ફોટમાં તેનું પણ મૃત્યુ થયું હોવાથી તેની સામેના કાનૂની આરોપો રદૃ (છહ્વટ્ઠીંઙ્ઘ) કરવામાં આવ્યા છે. તપાસ દૃરમિયાન લાલ રંગની ટેપ વાળી એક કમાન્ડ સિસ્ટમ મળી આવી હતી. દ્ગૈંછ મુજબ, આ ડિવાઈસનો ઉપયોગ ૈંઈડ્ઢ ને દૃૂરથી કે ખાસ કમાન્ડ આપીને એક્ટિવ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ વિસ્ફોટ થયેલી કાર નજીકથી મળી આવી હતી.
ચાર્જશીટમાં નૌગામ પોલીસ સ્ટેશન કેસનો પણ ઉલ્લેખ છે. આરોપી મુજમ્મિલ (છ-૪) ના ફરીદૃાબાદૃ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી નજીકના ભાડાના મકાનમાંથી વિસ્ફોટકો, કેમિકલ્સ, ટાઈમર અને લેબ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાધનોની તપાસ માટે તેને નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ૯ પોલીસકર્મીઓના મોત થયા હતા અને ૨૯ લોકો ઘાયલ થયા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, આરોપી જસીર બિલાલ વાનીએ યૂટ્યુબ અને ઝ્રરટ્ઠંય્ઁ્ ની મદૃદૃથી રોકેટ બનાવવાની રીતો શોધી હતી, અને રોકેટ તૈયાર પણ કરી લીધું હતું. વધુમાં, ઉમર ઉન નબીએ જસીરને ૨ ડ્રોન પણ આપ્યા હતા.
દ્ગૈંછ એ સ્પષ્ટ કર્યું છે કે, આ બ્લાસ્ટમાં પ્રાથમિક વિસ્ફોટક તરીકે ્છ્ઁ (્િૈ-છર્ષ્ઠીંહી ્િૈ-ઁીર્ટિૈઙ્ઘી નો ઉપયોગ થયો હતો. ્છ્ઁ ને મધર ઓફ શેતાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અત્યંત સંવેદૃનશીલ અને ખતરનાક હોમમેડ એક્સપ્લોઝિવ છે. ઝ્રહ્લજીન્ ચંડીગઢ અને દ્ગહ્લજીેં ગાંધીનગરની ફોરેન્સિક લેબ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
આરોપીઓ અંદૃરો-અંદૃર વાતચીત કરવા માટે જીૈખ્તહટ્ઠઙ્મ એપનો ઉપયોગ કરતા હતા, જેમાં છ-૭ ની ઓળખ ઇટ્ઠેઙ્મઙ્ઘટ્ઠંંટ્ઠ નામના કોડનેમથી થઈ હતી. શહીન સઈદૃની પેનડ્રાઈવમાંથી એકે-૪૭ પિસ્તોલ સાથેની ૮૭ તસવીરો મળી આવી છે. આ તમામ આરોપીઓ અંસાર ગઝવત-ઉલ-િંહદૃ (છય્ેૐ) અને છઊૈંજી જેવા આતંકવાદૃી સંગઠનો સાથે જોડાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ