આજનો શિક્ષક માત્ર વિદ્યાર્થીઓન્ો માહિતી આપનાર વ્યક્તિ હોવો જોઇએ નહીં
કર્ણાટક રાજયે સમાજમાં સૌથી મહત્વપ્ાૂર્ણ વ્યવસાયમાં જેનો સમાવેશ થાય છે ત્ોન્ો સન્માન આપવાની દિૃશામાં એક નાનું પરંતુ મહત્વનું પગલું ભર્યું છે. રાજ્યમાં એવી ઘોષણા કરવામાં આવી છે કે, શિક્ષકો પોતાના નામની આગળ ‘ટીઆર ઉપસર્ગનો ઉપયોગ કરી શકે છે.
જે રીત્ો તબીબો ડીઆર, પ્રોફેસરો માટે પ્રોફો. શબ્દૃનો ઉપયોગ થતો હોય છે આ બાબત આ વ્યવસાય પ્રત્યે સન્માનનું પ્રતિક છે. શિક્ષકો બાળકોન્ો જીવનભર શિક્ષિત કરતા હોય છે આથી આ નિર્ણયનું સ્વાગત કરવું જોઇએ.
દૃરેક તબીબો, એન્જિનિયરો, વ્યવસાય કરનારા, વૈજ્ઞાનિકો, સિવિલ સ્ોવક, સ્ૌનિકો તથા ન્ોતાઓના જીવનમાં શિક્ષકોનો ફાળો અમૂલ્ય હોય છે આ શિક્ષકોએ આ લોકોની જીવન યાત્રામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શિક્ષકો વિદ્યાર્થીઓન્ો માત્ર વિષયનું જ્ઞાન આપતા નથી ત્ોઓ બાળકોન્ો ત્ોમની ક્ષમતા ઓળખવી, તથા આ ક્ષમતાઓનો વિકાસ કેવી રીત્ો કરવો જોઇએ ત્ોની સમજ આપ્ો છે આથી બાળકોમાં નાની વયથી આત્મવિશ્ર્વાસ ઉભો થાય છે જે ત્ોમની જીવનભરની મૂડી બન્ો છે.
દૃેશમાં શિક્ષકોન્ો જરૂરી સન્માન આપવાની વાત લાંબા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ આ વાતો અને વાસ્તવિક રીત્ો શિક્ષકોન્ો મળવા સન્માન વચ્ચે અંતર રહેલું છે શિક્ષકોની સંખ્યા દૃર્શાવે છે કે, આ મુદ્દો કેટલો મહત્નો છે.
વર્ષ ૨૦૨૪-૨૫ના આંકડા મુજબ ભારતની ૧૪.૭૨ લાખ શાળાઓમાં ૧.૦૧ કરોડથી વધુ શિક્ષકો શિક્ષણ કાર્ય કરી રહૃાા છે જે આશરે ૨૪.૬૯ કરોડ વિદ્યાર્થીઓન્ો શિક્ષણ આપ્ો છે. આ વિશ્ર્વની સૌથી મોટી શિક્ષણ વ્યવસ્થામાં એક મહત્વની બાબત છે દૃેશમાં ૬૯ ટકા શાળાઓ સરકારી છે ત્ોમાં શિક્ષકો કાર્યરત છે અને ત્ોઓ વિદ્યાર્થીઓન્ો શિક્ષણ આપી રહૃાા છે. બીજી તરફ ખાનગી સ્કૂલોનો ફાળો આશરે પાંચમાં ભાગ જેટલો છે પરંતુ ત્ોમાં ૩૮ ટકા શિક્ષકો કાર્યરત છે અને આશરે એક ત્ાૃતિયાશ વિદ્યાર્થીઓન્ો શિક્ષણ આપી રહૃાા છે. આથી વિદ્યાર્થી- અને શિક્ષકની સરેરાશમાં લગાતાર સુધારો થયો છે.
પ્રારંભિક સ્તરે ૧૫:૧થી ઘટીન્ો ૧૦:૧, માધ્યમિકના સ્તરે ૨૬:૧થી ઘટીન્ો ૧૭:૧નો રેશિયો જળવાયો છે હવે આ સરેરાશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે સ્ાૂચન કરવામાં આવ્યું છે ત્ો ૩૦ વિદ્યાર્થીઓની મર્યાદૃામાં છે છતાં આ આંકડા સંપ્ાૂર્ણ તસવીર દૃર્શાવતા નથી આજે પણ એક લાખથી વધુ શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી શિક્ષણ કાર્ય ચાલે છે આથી કોઇ પણ પદૃવી ભલે ગમે ત્ોટલી સન્માનજનક હોય ત્ો વ્યવસાયનો દૃરજ્જો બદૃલી શક્તિ નથી.
જો શિક્ષકો ખરેખર સમાજમાં પાયાનું કાર્ય કરતા હોય તો આ બાબત ત્ોમના વેતન, કામની સ્થિતિ તથા સામાજિક સન્માનમાં જણાવ્યું જોઇએ વારકી ફાઉન્ડેશનના ગ્લોબલ ટીચર સ્ટેટસ ઇન્ડેકસમાં શિક્ષકોેન્ો સામાજિક દૃરજ્જો તથા શિક્ષણનું જે પરિણામ આવે છે ત્ોમાં શિક્ષકો મહત્વની કડી છે ત્ોમ દૃર્શાવવામાં આવ્યું છે.
૩૫ દૃેશોમાં વર્ષ ૨૦૧૮માં એક સંશોધન કરવામાં આવ્યું હતું ત્ોમાંથી એવો નિષ્કર્ષ ઉજાગર થયો હતો કે, ૨૮ દૃેશોમાં શિક્ષકોન્ો પ્રજાના ષ્ટિકોણથી ત્ોમન્ો જે ખરેખર વેતન મળવું જોઇએ ત્ોટલું વેતન મળતું ન હતું.
આથી યુન્ોસ્કોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં આશરે ૪.૪ કરોડ શિક્ષકો ઓછા મળશે ત્ોવી ચેતવણી ઉચ્ચારી છે જો ભારત એમ ઇચ્છતું હોય કે, ત્ોની યુવા વસ્તી શિક્ષણન્ો પ્રથમ પસંદૃગી બનાવે અન્ો કોઇ બીજો વિકલ્પ ન મળતા શિક્ષક બનવાનું પસંદૃ કરે તો આ વ્યવસાયમાં સન્માન, યોગ્ય વેતન, તથા આગળ વધવાની તકો હોવી જરૂરી છે આથી અન્ય દૃેશો પાસ્ોથી ભારત્ો બોધપાઠ લેવાની જરૂર છે. ફિનલેન્ડમાં શિક્ષણ વ્યવસ્થા વ્યવસાયિક સ્તર પર આધારિત છે ત્યાં શિક્ષકો માટે માસ્ટર સ્તરની યોગ્યતા તથા ઉચ્ચ-સ્તરુનું શિક્ષણ જરૂરી છે. આ દૃેશમાં શિક્ષકોન્ો સંપ્ાૂર્ણ સ્વતંત્રતા મળે છે પરંતુ ત્ો સાથે જવાબદૃારી પણ જોડાયેલી હોય છે. િંસગાપુરમાં જે શિક્ષક બન્ો છે ત્ોની પસંદૃગી શૈક્ષણિક યોગ્યતાની સમીક્ષા, અન્ો ઘણા કિસ્સામાં ત્ોમનું વિવિધ પરીક્ષા પધ્ધતિ દ્વારા મૂંલ્યકન કરવામાં આવે છે જેમાં સંવાદૃ ક્ષમતા, સહાનુભૂતિ તથા શિક્ષકોન્ો પોતાન્ો શિખવાની કેટલી ધગશ છે જેવા માપદૃંડોનો આધાર રાખવામાં આવે છે. શિક્ષક કોણ બન્ો ત્ો મુદ્દે આ ચર્ચાનો વિષય નથી જો આપણે શિક્ષકનું પદૃ વધારતા હોઇએ તો શિક્ષક બનવા માટે જરૂરી માપદૃંડોે પણ વધુ સક્ષમ બનાવવા જરૂરી છે આથી આંતરરાષ્ટ્રીય માપદૃંડ મુજબ શિક્ષકોની પસંદૃગી થાય ત્ોવી પ્રક્રિયા વિકસાવવાની જરૂર છે જે માત્ર શિક્ષણ અને પરીક્ષા પ્ાૂરતી સિમિત ન રહે.
શિક્ષકોમાં કેટલું જ્ઞાન છે ત્ોની પરખ કરવી જોઇએ સાથે તર્ક કરવાની ક્ષમતા, ભાવનાત્મક પરિપકવતા વગ્ોરે બાબતોન્ો મહત્વ આપવું જોઇએ કારણ કે, શિક્ષકો માટે માત્ર બી.એડની ડિગ્રી પ્ાૂરતી નથી.
