વિઘ્નહર્તા દેવી ગણેશજીની આરાધનાના પર્વ ગણેશોત્સવની દૃેશભરમાં થઇ રહેલી હર્ષોલ્લાસભેર ઉજવણીમાં એક કે વધુ દિૃવસ માટે ગણેશની સ્થાપના કરવામાં આવે છે, દૃરમિયાન એક દિૃવસ માટે સ્થાપના કરેલા ગણેશજીની મૂર્તિઓનું બીજા દિૃવસ્ો બુધવારે વિસર્જન કરાયું હતું. નવી મુંબઇમાં દૃરિયાકિનારે ગણેશજીની મૂર્તીનું વિસર્જન કરવામાં આવી રહૃાું છે.
રિલેટેડ ન્યૂઝ
-
સુદૃાનમાં સોનાની ખાણ ધસી પડતા ૬૭ના મોત
અનેક લોકો ગુમની આશંકા ઉત્તરપૂર્વ આફ્રીકી દૃેશ સૂડાનના વેસ્ટ કોર્ડોફોનમાં એક મોટી દૃુર્ઘટના ઘટી. અલ નુહુદૃ... -
સાઉદૃી અરેબીયાનો પ્રવાસ ‘જોખમી: અમેરિકાની એડવાઇઝરી
હુથી સંગઠને સાઉદી અરેબીયા પર કરેલા હુમલા અને ખાસ કરીને મકાનને નિશાન બનાવતા હવે ગલ્ફ દેશોમાં... -
ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ન્યુઝીલેન્ડની સંસદની મંજૂરી
ઐતિહાસિક નિર્ણયથી ૯૫% ઉત્પાદૃનો ટેરિફ ફ્રી થશે એગ્રીમેન્ટ અમલી બનતાની સાથે બંન્ો દૃેશોના અડધાથી વધુ ઉત્પાદૃનો...
