સર્વાઇકલ કેન્સર સામે મોટી સફળતા; ભારતની Cervavac વેક્સિનને WHOની મંજૂરી

સીરમ ઇન્સ્ટિટ્યૂટે ત્ૌયાર કરેલી આ રસી સર્વાઇકલ કેન્સર સામે સંકળાયેલા એચપીવી વાયરસના ૪ પ્રકાર સામે રક્ષણ આપ્ો છે

ઉર્ૐંની મંજૂરીનો સીધો અર્થ એ છે કે આ વેક્સિનને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાની માનવામાં આવી છે. આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તૈયાર કરી છે. તે સર્વાઇકલ કેન્સર સાથે સંકળાયેલા ૐઁફ વાયરસના ૪ પ્રકાર સામે રક્ષણ આપે છે. વેક્સિન લેવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.
ભારત સરકારે પણ સર્વાઇકલ કેન્સર સામેના રસીકરણ અભિયાનમાં ૐઁફ વેક્સિનનો સમાવેશ કર્યો છે. હવે ઉર્ૐંની માન્યતા મળ્યા બાદૃ આ વેક્સિન વિશ્ર્વના અનેક દૃેશોમાં પણ પહોંચવાની શક્યતા વધી છે.
સર્વાઇકલ કેન્સર ૐઁફ એટલે કે ૐેદ્બટ્ઠહ ઁટ્ઠૈઙ્મર્ઙ્મદ્બટ્ઠૈિેજના કારણે થાય છે. ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર બાદૃ સર્વાઇકલ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. હવે ૨૦થી ૩૦ વર્ષની ઉંમરની મહિલાઓમાં પણ આ કેન્સરના કેસ જોવા મળી રહૃાા છે. મોટા ભાગના કિસ્સામાં આ બીમારી શરૂઆતના તબક્કામાં ઓળખાતી નથી. આવી સ્થિતિમાં બચાવ માટે ૐઁફ વેક્સિન લેવી ફાયદૃાકારક બની શકે છે.
ઉર્ૐંની પ્રી-ક્વોલિફિકેશન મંજૂરી મળ્યા બાદૃ વૈશ્ર્વિક આરોગ્ય કાર્યક્રમો અને વિવિધ દૃેશો માટે આ વેક્સિન ખરીદૃવાની પ્રક્રિયા સરળ બની શકે છે. તેનાથી ભારતમાં બનેલી ૐઁફ વેક્સિનની વૈશ્ર્વિક પહોંચ વધવાની શક્યતા છે.
જોકે, ઉર્ૐંની મંજૂરીનો અર્થ એ નથી કે આ વેક્સિન દૃરેક દૃેશમાં તરત જ ઉપલબ્ધ થઈ જશે. દૃરેક દૃેશની સરકાર અને આરોગ્ય વ્યવસ્થાએ પોતાના રસીકરણ કાર્યક્રમ, ઉંમર, ડોઝ અને વેક્સિન ખરીદૃવા સંબંધિત નિર્ણયો અલગથી લેવા પડશે.

૨૦૨૬નો મેડિસીનનો નોબ્ોલ પુરસ્કાર ૩ વૈજ્ઞાનિકોન્ો જાહેર

કાર્લ ડાઇસરોય, પીટર હેગમેન અન્ો જોર્જ નાગ્ોલન્ો સંયુક્ત રીત્ો સન્માન

૨૦૨૬નો મેડિસિનનો નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકો કાર્લ ડાઈસરોથ, પીટર હેગેમેન અને જોર્જ નાગેલને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના જણાવ્યા અનુસાર, ત્રણેય વિજ્ઞાનીઓને ન્ૈખ્તરં-ય્ટ્ઠીંઙ્ઘ ર્ૈંહ ઝ્રરટ્ઠહહીઙ્મજ અને ર્ર્ંઁખ્તીહીૈંષ્ઠજ જોડાયેલી શોધ માટે આ સન્માન મળ્યું છે. આ ઘોષણા આજે કરવામાં આવી છે અને તેની સાથે જ ૨૦૨૬ના નોબેલ પુરસ્કારની ઘોષણાનો સિલસિલો પણ શરુ થઈ ગયો છે.
આ શોધની શરુઆત એક સૂક્ષ્મ શેવાળથી થઈ. પીટર હેગેમેન એ સમજાવવા માગતા હતા કે એક કોશિકાવાળા શેવાળ ચેનલરોડોપ્સિન રોશનીની દિૃશામાં કેવી રીતે તરે છે.

રિલેટેડ ન્યૂઝ