મુસાફરોને મોટો ઝટકો
ઘરેલું ઉડાનોમાં હવે અંતર પ્રમાણે ૩૭૫થી ૧૩૦૦ રૂપિયા પ્રતિ સેક્ટર સુધી યૂલ ચાર્જ આપવો પડશે
એવિએશન ટર્બાઇન યૂલની િંકમતોમાં એક મહિનામાં ૧૪ ટકાના વધારા બાદૃ ઈન્ડિગોએ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર યૂલ ચાર્જ વધારી દૃીધો છે. એરલાઇન પ્રમાણે છ્હ્લ ની િંકમત છેલ્લા એક દૃાયકાના હાઈ લેવલ પર પહોંચી ગઈ છે અને તેનાથી ઓપરેશન ખર્ચ પર દૃબાવ વધ્યો છે. ઘરેલું ઉડાનોમાં હવે અંતર પ્રમાણે ૩૭૫થી ૧૩૦૦ રૂપિયા પ્રતિ સેક્ટર સુધી યૂલ ચાર્જ આપવો પડશે. એપ્રિલમાં આ ચાર્જ ૨૭૫ થી ૯૫૦ રૂપિયા સુધી હતો. એરલાઇને તે પણ કહૃાું કે તે સ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડવા પર યોગ્ય ફેરફાર કરશે. ઈન્ડિગો દૃરરોજ ૨૨૦૦થી વધુ લાઇટ ઓપરેટ કરે છે. ૈંહઙ્ઘૈર્ય્ ની ઓપરેટર કંપની ઇન્ટર ગ્લોબ એવિએશનના શેર ૫ ઓક્ટોબર આજે બપોરે આશરે ૨ કલાકે મ્જીઈ પર ૪૯૩૦ રૂપિયા પર કારોબાર કરી રહૃાાં હતા, જે પાછલા બંધ ભાવથી ૦.૧૮ ટકા ઉપર હતો.
રિપોર્ટ પ્રમાણે ઈન્ડિગોએ કહૃાું કે ઈંધણ ખર્ચમાં સતત વધારાની ભરપાઈ કરવા માટે વધારે શુલ્ક વધારવો પડતો, પરંતુ ગ્રાહકો પર ભાર ઓછો રાખવા માટે કંપનીએ સામાન્ય અને નિયંત્રિત વધારો કર્યો છે.
રોયટર્સ પ્રમાણે એરલાઇન્સના ઓપરેિંટગ ખર્ચમાં જેટ યૂલનો હિસ્સો ૪૦ ટકા સુધી હોય છે અને િંકમતોમાં ભારે ઉતાર-ચઢાવથી તેના નફા પર અસર પડે છે. ઈન્ડિગોને પ્રથમ ક્વાર્ટરમાં ૩.૮૨ અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીએ મેમાં કહૃાું હતું કે તે માર્જિનને સુરક્ષિત રાખવા માટે યૂલની િંકમતોના હેિંજગ પર વિચાર કરશે.
