ભારતના વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ કેપ્ટન સાથે નીતા અંબાણી

સોમવારે મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલ યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ કાર્યક્રમ દરમિયાન શ્રીમતી નીતા એમ. અંબાણી (ડાબેથી ત્રીજા) ભારતના વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા, હરમનપ્રીત કૌર અને દીપિકા ટીસી સાથે જોવા મળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ