Skoda Auto India પ્રસ્તુત કરે છે નવી ઊીંતવફિ, જે ઉપયોગીતા, સલામતી, જોમની નવી પરિભાષા લઈને આવી છે, જેના થકી તેઓ યુરોપિયન ટેક્નોલોજીને દેશના ખૂણેખૂણે પહોંચતી કરવાની વ્યૂહરચનામાં આગળ પગલું ભરે છે.Kushaq આ બ્રાન્ડની પહેલી એવી કાર છે જે ઇન્ડિયા 2.0 વ્યૂહરચના હેઠળ તૈયાર કરવામાં આવી છે અને જેણે ભારતમાં કંપનીના વિકાસને બળ પૂરૂં પાડ્યું છે. પોતાની શ્રેણીમાં પહેલવહેલી વખત જોવા મળી રહેલી ટેક્નોલોજી, જેમકે, નવીનતમ આઠ-સ્પીડ ટોર્ક ક્ધવર્ટર ઑટોમેટિક ટ્રાન્સમિશન, પાછલી સીટ પર મસાજ સુવિધા, અને અનેક નવતર લાક્ષણિકતાઓ અને માનક સાધનોથી સજ્જ, નવી Kushaq પણ યુરોપિયન એન્જિનિયરિંગને ભારતીય રસ્તાઓ પર વધુ સુગમ બનાવવાની જસજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ ની વ્યૂહરચનાને જ અનુસરે છે.
Skoda Auto India ક્લૌસ ઝેલ્મરે કહ્યું, નવી ઊીંતવફિ અમારા આંતરરાષ્ટ્રીય બજારોમાં જસજ્ઞમફ ઈજ્ઞિંની વ્યૂહરચનાને સફળ બનાવવામાં ભારતના સ્થાનની અગત્યનાને વધુ સુદૃઢ બનાવે છે. ઊીંતવફિ પોતાને ભારતમાંના ગ્રાહકો વચ્ચે ઝડપથી પ્રસ્થાપિત કરી ચૂકી છે અને સાથે જ તેણે અજઊઅગ તથા મધ્યપૂર્વમાં નિકાસ માટે પણ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે.
