ઉત્તરાખંડ: ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણીમાં ફેરફાર, હવે શ્રદ્ધાળુઓએ ફી ચૂકવવી પડશે

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે લોકોએ ઓનલાઈન નોંધણી માટે ફી ચૂકવવી પડશે.

ઉત્તરાખંડ, જેને દેવભૂમિ અથવા દેવતાઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે,ભક્તો ત્યાં વર્ષભર ઉમટી પડે છે. ઉત્તરાખંડમાં ભક્તો દ્વારા મુલાકાત લેવાયેલા અસંખ્ય ધાર્મિક સ્થળોમાં, ચાર ધામ યાત્રા સૌથી મહત્વપૂર્ણ છે.

ઊંચાઈવાળા મંદિરો દર વર્ષે લગભગ છ મહિના માટે બંધ રહે છે, ઉનાળામાં (એપ્રિલ અથવા મે) ખુલે છે અને શિયાળાની શરૂઆત (ઓક્ટોબર અથવા નવેમ્બર) સાથે બંધ થાય છે.

રિલેટેડ ન્યૂઝ