તા.૨૧ અને ૨૨ દૃરમિયાન પ્રવાસ કરશે રાજ્યના પોલીસવડા કચ્છના સરહદૃી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે

રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દૃરમિયાન કચ્છ જિલ્લાના સરહદૃી ગામોની વ્યૂહાત્મક મુલાકાત્ો જઇ રહૃાા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદૃ અન્ો કચ્છના વિશાળ દૃરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાન્ો વધુ અભેદ્ય બનાવવાનો છે. બ્ો દિૃવસીય પ્રવાસ દૃરમિયાન રાજ્યના પોલીસ વડા ભૂજ ખાત્ો એક મહત્વપ્ાૂર્ણ ‘ક્રાઇમ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. આ બ્ોઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સ્ોના, સીમા સુરક્ષા દૃળ (બીએસએફ), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસ્ોનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદૃી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દૃરિયાઇ માર્ગ્ો થતી દૃેશવિરોધી પ્રવૃત્તિઓન્ો રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબ્ાૂત કોઓર્ડિન્ોશન પર ભાર મૂકવામાં આવશે. ડો. કે.એલ.એન. રાવ ખાસ કરીન્ો જખૌ અને િંપગલેશ્ર્વર જેવા સંવેદૃનશીલ વિસ્તારોની મુલાકાત લઇન્ો ત્યાં ત્ૌનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે.

રિલેટેડ ન્યૂઝ